Stocks Forecast 2025 : આ મહિનાના સેવિંગમાંથી ખરીદી લો આ સ્ટોક, જુઓ લિસ્ટ
Stocks Forecast 2025 :શેર બજારમાં રોકાણકારણો માટે આજે આપણે કેટલાક એવા સ્ટોક વિશે વાત કરીશું. જેના પર તેઓ રોકાણ કરી શકે છે. તો આજે અમારી સ્ટોક ફોરકાસ્ટની સીરિઝમાં આજે આપણે કેટલાક એવા સ્ટોક પર વાત કરીશું. જેમાં તમે રોકાણ કરી શકો છો.

જો તમારી પાસે પણ પગારમાંથી થોડા પૈસા વધ્યા છે. તો આ સ્ટોકમાં રોકાણ કરી શકો છો. આજે અમારી સ્ટોક ફોરકાસ્ટની સીરિઝમાં આજે આપણે કેટલાક એવા સ્ટોક પર વાત કરીશું. જેમાં તમે રોકાણ કરી શકો છો.

Coforgeના સ્ટોકના પર એક્સપર્ટે કરેલા એનાલિસિસની જો આપણે વાત કરીએ તો. આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 1,958.35 છે. આ સ્ટોક પર 36 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમનું કહેવું છે કે, આ સ્ટોક 1,260.00 સુધી નીચે જઈ શકે છે. જ્યારે 2,500.00સુધી ઉપર પણ જઈ શકે છે.

36 એક્સપર્ટે Coforgeના સ્ટોક પર એનાલિસિસ કર્યું છે. જેમાંથી 20 એક્સપર્ટે કહ્યું કે, આ સ્ટોકને તમે સ્ટ્રોંગ બાય કરી શકો છો. જ્યારે 6 એક્સપર્ટે આ સ્ટોકને બાય કરવા જ્યારે 6 એક્સપર્ટે આ સ્ટોકને વેંચી દેવાનું કહ્યું છે.

PNC Infratech સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 353.30 છે. આ સ્ટોક 287.00 સુધી નીચે જઈ શકે છે. જ્યારે આ સ્ટોક 424.00 સુધી ઉપર પણ જઈ શકે છે. આ સ્ટોક પર કુલ 14 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે.

14 એક્સપર્ટે કરેલા PNC Infratechના એનાલિસિસ પરથી 10 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો. જ્યારે 3 એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાનું કહ્યું છે. જ્યારે 1 એક્સપર્ટે આ સ્ટોકને ખરીદવાનું કહ્યું છે.

Cholaman.Inv.&Fnના સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 1,738.45 છે. આ સ્ટોક પર 36 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમની એવી શક્યતા વ્યક્ત કરી છે કે, આ સ્ટોક 1,270,00 સુધી નીચે જ્યારે 1,980.00 સુધી ઉપર પણ જઈ શકે છે.

Cholaman.Inv.&Fnના સ્ટોક પર 37 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે.આ 37 એક્સપર્ટમાંથી 16 એક્સપર્ટે આ સ્ટોકને સ્ટ્રોગ બાય કરવા કહ્યું જ્યારે 12 એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવા જ્યારે 5 એક્સપર્ટે આ સ્ટોકને વેચવાનું કહ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
