આ કંપની શેરહોલ્ડર્સને આપશે બોનસ શેરની ભેટ, આજે શેરમાં લાગી 20 ટકાની અપર સર્કિટ

છેલ્લા 6 મહિનામાં શેરે ઈન્વેસ્ટર્સને 1105.45 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 62.83 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 131.51 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1627.45 રૂપિયાનું વળતર આપ્યું છે.

| Updated on: Mar 19, 2024 | 6:42 PM
હૈદરાબાદ સ્થિત કંપની વેલજન ડેનિસનના શેરમાં આજે 19 માર્ચના રોજ તોફાની તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી. ગઈકાલે સોમવારે શેર 2389.90 રૂપિયા પર બંધ થયા હતા. એટલે કે એક દિવસમાં શેરના ભાવમાં 475 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. વેલજન ડેનિસનના શેરમાં આ વધારો એક મોટી જાહેરાતને કારણે આવ્યો છે.

1 / 5
વેલજન ડેનિસને સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ 23 માર્ચ, 2024ને શનિવારના રોજ મળશે. જેમાં કંપનીનું બોર્ડ બોનસ શેર ઈશ્યુ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. કંપની પહેલી વખત બોનસ શેર આપશે. વેલજન ડેનિસન પંપ, મોટર્સ, વાલ્વ અને કસ્ટમ બિલ્ટ પાવર સિસ્ટમ્સ અને મેનીફોલ્ડ બ્લોક્સનું ઉત્પાદન કરે છે.

2 / 5
વેલજન ડેનિસનના શેર આજે 19 માર્ચના રોજ 475.05 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 2650 ના સ્તર પર ખુલ્યો હતો અને 2867.85 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.57 ટકાના વધારા સાથે 2864.95 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 2900 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 1183 રૂપિયા છે.

3 / 5
છેલ્લા 6 મહિનામાં વેલજન ડેનિસનના શેરે ઈન્વેસ્ટર્સને 1105.45 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 62.83 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 131.51 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1627.45 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 254.13 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
વેલજન ડેનિસનમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 75 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 25 ટકા છે. કંપનીમાં કુલ 3018 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 645 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 9.34 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 17.2 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">