સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય અને SBIના રોકાણકારોને થયું 13075 કરોડ રૂપિયાનું નુકસાન

સુપ્રીમ કોર્ટે દેશની સૌથી મોટી બેંકને વર્ષ 2019 થી જાહેર કરાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરવા કહ્યું છે. દેશમાં માત્ર SBIને ચૂંટણી બોન્ડ જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં બેંકે અંદાજે 16,518 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કર્યા છે.

| Updated on: Mar 11, 2024 | 5:58 PM
સુપ્રીમ કોર્ટે આજે 11 માર્ચના રોજ ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIને રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે ઠપકો આપતા કહ્યુ કે, 12 માર્ચ સાંજ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ વિશેની તમામ માહિતી સાર્વજનિક કરો. એક તરફ દેશની સૌથી મોટી કોર્ટ દેશની સૌથી મોટી બેંકનો ક્લાસ રહી હતી ત્યારે બીજી તરફ SBIના રોકાણકારોના રૂપિયા ડૂબી રહ્યા હતા.

1 / 5
આજે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ 6 કલાકમાં SBIના રોકાણકારોને 13,075 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી કરતા તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. ત્યારબાદ SBIને તેનો ડેટા જાહેર કરવા માટે 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

2 / 5
SBI દ્વારા આ સમય મર્યાદાને 30 જૂન સુધી લંબાવવાની માગ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે આજે નકારી કાઢી હતી. શેરબજારમાં આજે સ્ટેટ બેંકના શેરમાં 6 કલાક દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો. ઘટાડો 788.65 રૂપિયાથી શરૂ થયો હતો, પરંતુ તે ઘટીને 773.95 રૂપિયા થયો હતો.

3 / 5
આજના ટ્રેડિંગના અંતે SBIના શેરનો ભાવ 773.50 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે તેના માર્કેટ કેપમાં એક દિવસમાં 13,075 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે SBIનું માર્કેટ કેપ 7,03,393.28 કરોડ રૂપિયા હતું. આજે બજાર બંધ થયું ત્યારે તે 6,90,318.73 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

4 / 5
સુપ્રીમ કોર્ટે દેશની સૌથી મોટી બેંકને વર્ષ 2019 થી જાહેર કરાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરવા કહ્યું છે. દેશમાં માત્ર SBIને ચૂંટણી બોન્ડ જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં બેંકે અંદાજે 16,518 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કર્યા છે.

સુપ્રીમ કોર્ટે દેશની સૌથી મોટી બેંકને વર્ષ 2019 થી જાહેર કરાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરવા કહ્યું છે. દેશમાં માત્ર SBIને ચૂંટણી બોન્ડ જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં બેંકે અંદાજે 16,518 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કર્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

g clip-path="url(#clip0_868_265)">