આજે 8 માર્ચને શુક્રવારના રોજ શેરબજાર ખુલશે કે બંધ રહેશે? જાણો

ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 7 માર્ચના રોજ સવારે સેન્સેક્સ 159.18 પોઈન્ટ વધીને 74,245.17ની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 49.6 પોઈન્ટના વધારા સાથે 22,523.65 પોઈન્ટના રેકોર્ડ સ્તરે જોવા મળ્યો હતો.

| Updated on: Mar 08, 2024 | 12:01 AM
ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 7 માર્ચના રોજ સવારે સેન્સેક્સ 159.18 પોઈન્ટ વધીને 74,245.17ની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 49.6 પોઈન્ટના વધારા સાથે 22,523.65 પોઈન્ટના રેકોર્ડ સ્તરે જોવા મળ્યો હતો. બુધવારે પણ  સેન્સેક્સ 408.86 પોઈન્ટ વધીને 74,085.99 પર અને નિફ્ટી 117.75 પોઈન્ટ વધીને 22,474.05ની નવી ટોચે બંધ રહ્યા હતા.

1 / 5
આજે એટલે કે 8 માર્ચના રોજ મહાશિવરાત્રીનો તહેવાર છે. તેથી ઘણા લોકો મૂંઝવણમાં છે કે શું મહાશિવરાત્રિ પર શેરબજાર ખુલશે કે બંધ રહેશે. BSEના પરિપત્ર મુજબ આજે શેરબજાર બંધ રહેવાના છે.

2 / 5
આ ઉપરાંત 9 માર્ચે બીજો શનિવાર અને 10 માર્ચે રવિવાર હોવાથી શેરબજાર બંધ રહેશે. ગુરુવારના કામકાજ બાદ તમામ બેંક અને શેરબજાર સીધા સોમવારે ખુલશે. બેંક અને શેરબજારમાં સતત 3 દિવસની રજા રહેશે.

3 / 5
માર્ચ મહિનામાં શેરબજાર શનિવાર અને રવિવાર ઉપરાંત ત્રણ દિવસ બંધ રહેશે. માર્ચમાં કુલ ત્રણ રજાઓ આવે છે. જેમાં 8 માર્ચને શુક્રવારે મહાશિવરાત્રિ છે, 25 માર્ચને સોમવારના રોજ હોળી/ધુળેટીના કારણે અને 29 માર્ચને શુક્રવારના રોજ ગુડ ફ્રાઈડેના કારણે શેરબજાર બંધ રહેશે.

4 / 5
માર્ચ મહિનામાં શેરબજાર શનિવાર અને રવિવારની રજા સહિત 3 દિવસ મળી કુલ 13 દિવસ બંધ રહેશે. આ દરમિયાન NSE અને BSE સૂચકાંકો પર ઈક્વિટી, ડેરિવેટિવ્ઝ અને SLB સેગમેન્ટ્સમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

5 / 5
Follow Us:
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના

દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા

ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી

ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી

Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત

g clip-path="url(#clip0_868_265)">