AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MSTC લિમિટેડે રોકાણકારોને કર્યા ખુશખુશાલ, 6 મહિનામાં આપ્યું 600 રૂપિયાથી વધારે વળતર

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો MSTC લિમિટેડના શેરે 33.89 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 262.50 રૂપિયા થાય છે. MSTC લિમિટેડના શેરમાં છેલ્લા 1 માસમાં 490.35 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 89.70 ટકાનું રિટર્ન આપ્યું છે.

| Updated on: Jan 20, 2024 | 7:44 PM
Share
MSTC લિમિટેડ જે પહેલા મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ તરીકે ઓળખાતી હતી તે ભારત સરકારના સ્ટીલ મંત્રાલય હેઠળનું કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. કંપની જુદી-જુદી ઈ-કોમર્સ સર્વિસિસમાં પણ કાર્યરત છે. જેમાં ઈ-ઓક્શન, ઈ-પ્રોક્યોરમેન્ટ, હાઈ સી સેલ્સ, ઈ-સેલ્સ અને રિટેલ સોફ્ટવેરનો સમાવેશ થાય છે. MSTC એ નવી LPG વિતરણ શિપ યોજના માટે ઓનલાઈન ડ્રો કરવા માટે સોફ્ટવેર વિકસાવ્યું હતું જે સમગ્ર ભારતમાં રાજ્ય સંચાલિત ઓઈલ માર્કેટિંગ PSU દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

1 / 5
MSTC લિમિટેડના શેર આજે એટલે કે 20 જાન્યુઆરીના રોજ 47.85 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. આજે શેર 999 ના સ્તર પર ખુલ્યો હતો અને 1012.40 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આજે શેર 4.84 ટકાના વધારા સાથે 1037 રૂપિયા પર બંધ થયો હતો.

2 / 5
જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો MSTC લિમિટેડના શેરે 33.89 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 262.50 રૂપિયા થાય છે. MSTC લિમિટેડના શેરમાં છેલ્લા 1 માસમાં 490.35 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 89.70 ટકાનું રિટર્ન આપ્યું છે.

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો MSTC લિમિટેડના શેરે 33.89 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 262.50 રૂપિયા થાય છે. MSTC લિમિટેડના શેરમાં છેલ્લા 1 માસમાં 490.35 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 89.70 ટકાનું રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો MSTC લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને બમ્પર 631.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 155.92 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 241.51 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 733.35 રૂપિયાનું વળતર આપ્યું છે.

4 / 5
MSTC લિમિટેડના શેરે છેલ્લા 5 વર્ષમાં 810.05 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 923.05 રૂપિયા થાય છે. કંપનીના શેરમાં અત્યાર સુધીમાં કુલ 923.05 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને કુલ 810.05 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર

લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું

પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ

વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી

ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?

કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video

"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર

g clip-path="url(#clip0_868_265)">