AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 કે 2 નહીં કુલ 9 પ્રકારના ‘ડક’! મેદાનમાં ઝીરો પર આઉટ થવાનો પણ છે ‘અનોખો ઈતિહાસ’, તમને ખબર છે કે નહીં?

ક્રિકેટમાં જ્યારે કોઈ બેટર એક પણ રન બનાવ્યા વગર આઉટ થઈ જાય છે, ત્યારે તેને ‘ડક’ (Duck) કહેવામાં આવે છે. એવામાં શું તમને ખબર છે કે, ક્રિકેટ ઇતિહાસમાં કુલ 9 અલગ-અલગ પ્રકારના 'ડક' હોય છે?

| Updated on: Feb 16, 2026 | 11:24 AM
Share
1. ગોલ્ડન ડક (Golden Duck): ક્રિકેટમાં ગોલ્ડન ડકને સૌથી ખરાબ માનવામાં આવે છે. જો બેટર પોતાની ઇનિંગના પહેલા જ બોલ પર રન બનાવ્યા વગર આઉટ થઈ જાય, તો તેને 'ગોલ્ડન ડક' કહેવામાં આવે છે.

1 / 9
2. સિલ્વર ડક (Silver Duck): મેચ દરમિયાન જો કોઈ બેટર પોતાની ઇનિંગના બીજા બોલ પર શૂન્ય રને આઉટ થઈ જાય, તો તેને 'સિલ્વર ડક' કહેવામાં આવે છે.

2 / 9
3. બ્રોન્ઝ ડક (Bronze Duck): મેચ દરમિયાન જો કોઈ બેટર પોતાની ઇનિંગના ત્રીજા બોલ પર આઉટ થાય અને તેનો સ્કોર 0 હોય, તો તેને 'બ્રોન્ઝ ડક' કહેવામાં આવે છે. ગોલ્ડન અને સિલ્વર ડકની સરખામણીએ આ શબ્દ ઓછો ચર્ચામાં આવે છે પરંતુ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ આનો ઉલ્લેખ કરવાનું ચૂકતા નથી.

3 / 9
4. ડાયમંડ ડક (Diamond Duck): આ સૌથી કમનસીબ 'ડક' છે. જો બેટર એક પણ બોલ રમ્યા વગર આઉટ થઈ જાય, તો તેને 'ડાયમંડ ડક' કહેવામાં આવે છે. આને 'પ્લેટિનમ ડક' પણ કહેવાય છે. અવારનવાર આવું ત્યારે બને છે, જ્યારે કોઈ બેટર નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હોય અને રન-આઉટ થઈ જાય અથવા 'ટાઈમ્ડ-આઉટ' જાહેર થાય.

4 / 9
5. પ્લેટિનમ અથવા રોયલ ડક (Platinum or Royal Duck): પ્લેટિનમ અને રોયલ ડક એ ગોલ્ડન ડક જેવા જ છે પણ તેમાં થોડો તફાવત છે. આનો ઉપયોગ ખાસ કરીને ટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં થાય છે. જો બેટર પ્રથમ ઇનિંગમાં પહેલા જ બોલ પર આઉટ થાય તો તેને 'પ્લેટિનમ ડક' કહેવાય છે અને જો બીજી ઇનિંગમાં પહેલા જ બોલ પર આઉટ થાય તો તેને 'રોયલ ડક' કહેવામાં આવે છે.

5 / 9
6. પેર (Pair): જો કોઈ બેટર ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં શૂન્ય પર આઉટ થાય, તો તેને ‘પેર’ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 0 રનનો 'પેર' બનાવ્યો હતો.

6 / 9
7. કિંગ પેર (King Pair): કોઈ પણ બેટર માટે આ સ્થિતિ 'પેર' કરતા પણ વધુ શરમજનક હોય છે. ટૂંકમાં, જ્યારે કોઈ બેટર મેચની બંને ઇનિંગમાં પહેલા જ બોલ પર (ગોલ્ડન ડક) આઉટ થઈ જાય, ત્યારે તેને ‘કિંગ પેર’ કહેવાય છે.

7 / 9
8. લાફિંગ ડક (Laughing Duck): મેચમાં જ્યારે કોઈ બેટર ઇનિંગના છેલ્લા બોલ પર શૂન્ય રને આઉટ થાય અને તેની સાથે જ ટીમની ઇનિંગ સમાપ્ત થઈ જાય, ત્યારે તેને 'લાફિંગ ડક' કહેવામાં આવે છે. ઇંગ્લેન્ડ સામે પ્રસિદ્ધ કૃષ્ણા આ રીતે આઉટ થયો હતો.

8 / 9
9. નોર્મલ ડક (Normal Duck): કોઈ બેટર 3 થી વધુ બોલનો સામનો કર્યા પછી શૂન્ય પર આઉટ થાય, તો તેને 'નોર્મલ ડક' કહેવામાં આવે છે, એટલે કે તેને કોઈ ખાસ નામ આપવામાં આવતું નથી.

9 / 9

ICC T20 WC Breaking News: ‘ટ્રોફી ચોર’ને હાર સહન ના થઈ! હરખપદૂડા થઈને કોલંબો પહોંચેલા PCB ચીફનો ફજેતો, સ્ટેડિયમમાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત

આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી

સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video

અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો

અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા

મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન

વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video

કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે

Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન

Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી

g clip-path="url(#clip0_868_265)">