જો તમારી પાસે આ કંપનીના 100 શેર છે તો થઈ જશે 200 શેર, કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત

સ્મોલ કેપ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા 1 ઈક્વિટી શેરને 10 રૂપિયાના બોનસ ઈક્વિટી શેરને મંજૂરી આપી છે. કંપની ટૂંક સમયમાં બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરશે. કંપનીએ વર્ષ 2023 માં શેર દીઠ 15 રૂપિયાનું ડિવિડન્ડ પણ ચૂકવ્યું છે.

| Updated on: Mar 20, 2024 | 5:53 PM
ઔદ્યોગિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતી સ્મોલ કેપ કંપની અનુપ એન્જિનિયરિંગે તેના રોકાણકારો માટે બોનસ શેરની જાહેરાત કરી છે. સ્મોલકેપ કંપનીએ રોકાણકારો માટે 1:1 ના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી છે. તેનો અર્થ એ છે કે શેરધારકોને દરેક 1 શેર માટે 1 બોનસ શેર મળશે. અનુપ એન્જીનિયરિંગ એક મલ્ટીબેગર સ્ટોક છે અને 1 વર્ષમાં રોકાણકારોના રૂપિયામાં 3 ગણો વધારો કર્યો છે.

1 / 5
અનૂપ એન્જિનિયરિંગે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા 1 ઈક્વિટી શેરને 10 રૂપિયાના બોનસ ઈક્વિટી શેરને મંજૂરી આપી છે. કંપની ટૂંક સમયમાં બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરશે. કંપનીએ વર્ષ 2023 માં શેર દીઠ 15 રૂપિયાનું ડિવિડન્ડ પણ ચૂકવ્યું છે. કંપની છેલ્લા 6 દાયકાથી કાર્યરત છે અને ભારે ફેબ્રિકેશન ઉદ્યોગમાં અગ્રણી છે.

2 / 5
અનૂપ એન્જિનિયરિંગના શેર આજે 20 માર્ચના રોજ 264.80 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 3319.65 ના સ્તર પર ખુલ્યો હતો અને 3324.35 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 8.08 ટકાના ઘટાડા સાથે 3010.95 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 3324.35 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 952 રૂપિયા છે.

3 / 5
છેલ્લા 6 મહિનામાં અનૂપ એન્જિનિયરિંગના શેરે ઈન્વેસ્ટર્સને 955.35 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 46.48 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 205.42 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 2025.10 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 421.29 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
અનૂપ એન્જિનિયરિંગમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 42.9 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 45.2 ટકા છે. કંપનીમાં કુલ 83755 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 2985 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 0.00 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 82.1 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">