AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દૂધીનું શાક નહીં પરંતુ એક વાર ઘરે બનાવો દૂધીનો ઓળો, લોકો આંગળીઓ ચાટતા રહી જશે

દૂધી ખાવાનું મોટાભાગના લોકોને પસંદ આવતું નથી. દૂધી ખાવાના અનેક ફાયદા હોવા છતા નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો પણ દૂધીનું શાક ખાતા નથી. તો આજે અમે દૂધીનો ઓળો ઘરે કેવી રીતે બનાવાય તેની રેસિપી જણાવીશું.

| Updated on: Jun 04, 2025 | 8:39 AM
Share
દૂધીનો ઓળો બનાવવા માટે દૂધી, પાણી, તેલ, જીરું, રાઈ, હીંગ, આદુ-મરચાં, લસણ, ટામેટા, લાલ મરચું પાઉડર, મસાલો, કોથમીર સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 6
દૂધીનો ઓળો બનાવવા માટે સૌથી પહેલા દૂધીને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યાર બાદ તેના પર તેલ લગાવી દો. ત્યારબાંદ કાંટા ચમચીથી દૂધી પર કાણા પાડી લો.

2 / 6
હવે દૂધીને ગેસ પર બરાબર શેકી લો. જ્યાં સુધી દૂધીની છાલ કાળી ન થઈ જાય ત્યાં સુધી બરાબર શેકી ઠંડુ થવા મુકો. ત્યારબાદ દૂધી પરની કાળી છાલને ઉતારી લો.

3 / 6
હવે દૂધીને બરાબર મેશ કરી લો. જો દૂધી મેશ થતી ના હોય તો મિક્સર જારમાં થોડુ પાણી ઉમેરી દૂધીને પીસી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ, જીરુ, હીંગ, ડુંગળી, આદુ-મરચા અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો.

4 / 6
તેમાં લીલા મરચા, ટામેટાની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં ડુંગળીની પ્યુરી ઉમેરી બરાબર સાંતળી લો. હવે તેમાં તમામ મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ગ્રેવીમાંથી તેલ છુટુ પડે ત્યાં સુધી થવા દો.

5 / 6
હવે ગ્રેવીમાં મેશ કરેલી દૂધી ઉમેરો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેને કોથમીરથી ગાર્નિસ કરી પીરસી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી

બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ

ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ

આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન

અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video

સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય

શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ

બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video

કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન

g clip-path="url(#clip0_868_265)">