AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ઘર બેઠા શરૂ કરો આ ધંધો, 3 થી 5 ઓર્ડર જો મળી ગયા તો સમજો કે તમારી મહિનાની આવક ₹50,000 ને પાર

આજકાલ ઘરે કે ઓફિસે 'નેમપ્લેટ' લગાવવી એ ફક્ત એક ઓળખ નહી પરંતુ શોખ અને શૈલીનો ભાગ છે. એવામાં ચાલો જાણીએ કે, આ 'નેમપ્લેટ'નો બિઝનેસ શરૂ કેવી રીતે કરવો...

| Updated on: Aug 01, 2025 | 1:02 PM
Share
આજકાલ ઘરે કે ઓફિસે 'નેમપ્લેટ' લગાવવી એ ફક્ત એક ઓળખ નહી પરંતુ શોખ અને શૈલીનો ભાગ છે. કસ્ટમ નેમપ્લેટ એટલે કે વ્યક્તિગત ડિઝાઇનવાળી નેમપ્લેટ કે જે લોકો તેમના ઘરના દરવાજા, ઓફિસ, કાર કે દુકાન પર ખાસ લગાવે છે.

1 / 7
આ બિઝનેસ ઓછા ખર્ચે ઘરે બેઠાં શરૂ કરી શકાય છે. આ એક સર્જનાત્મક અને નફાકારક વ્યવસાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે અંદાજે ₹20,000 થી ₹35,000 સુધીનું રોકાણ કરવું પડશે.

2 / 7
આ બિઝનેસ શરૂ કરવા માટે કોઈ મોટો ખર્ચ કરવાની જરૂર નથી. પ્રારંભમાં તમારે કાચા માલ તરીકે લાકડાની પટ્ટી કે એક્રિલિક શીટ, પેઇન્ટ, બ્રશ, સ્ક્રૂ, હૂક અને પેકિંગ સામગ્રીની જરૂર પડશે. સાધનોમાં ડ્રિલ મશીન, સ્ક્રૂ ડ્રાઈવર, ગ્લુ ગન, સેન્ડપેપર, લેસર કટર (જો હાઈ ફિનિશિંગ જોઈએ તો), પેઇન્ટ બ્રશ અને પેકિંગ માટે ટેપ અને બોક્સ વગેરેની જરૂર પડશે.

3 / 7
તમે આ કામ YouTube પરથી વીડિયો જોઈને પણ શીખી શકો છો. વધુમાં Udemy અને Skillshare જેવી વેબસાઈટ પરથી પણ આ બિઝનેસને લગતો કોઈ કોર્સ કરી શકો છો. શરૂઆતમાં 5–10 નમૂનાઓ બનાવીને તમારા મિત્રો અને સંબંધીઓને બતાવો. તેના ફોટા WhatsApp, Instagram, Facebook પર પોસ્ટ કરો. પોતાના ગામ કે વિસ્તારમાં ઓર્ડર લેવા માટે તમારા નેમપ્લેટના ફોટા શેર કરો. તમને જેમ જેમ ઓર્ડર મળશે તેમ તેમ તમારી આવક વધશે અને બિઝનેસ પણ ગ્રો થશે.

4 / 7
રોજના તમે 3 થી 5 ઓર્ડર મેળવી શકો છો અને દરેક નેમપ્લેટથી ₹150 થી ₹500 સુધીનો ચોખ્ખો નફો મેળવી શકો છો. ટૂંકમાં તમારો દૈનિક નફો ₹600 થી ₹2000 જેટલો થઈ શકે છે.

5 / 7
મહિનાની આવક ₹20,000 થી ₹50,000 સુધી પહોંચી શકે છે. જો તમે સારી ડિઝાઇન અને સમયસર ડિલિવરી કરો તો ફેસ્ટિવલ સિઝનમાં આવક બમણી થઈ જશે. ડોક્યુમેન્ટ માટે માત્ર આધાર કાર્ડ અથવા પાન કાર્ડ જરૂરી છે. જો તમે ઓનલાઈન બિઝનેસ કરવાનું વિચારો છો, તો Udyam Registration અને GST નંબર લઈ લો.

6 / 7
માર્કેટિંગ કરવા માટે Instagram અને Facebook પેજ બનાવો, જ્યાં તમે તમારી ડિઝાઇન પોસ્ટ કરી શકો. વધુમાં ડેકોરેશન શોપ, ગિફ્ટ શોપ કે ઇવેન્ટ પ્લાનર્સ સાથે જોડાઈને તમારું નેટવર્ક વધારો, જેનાથી તમને વધુ ઓર્ડર મળશે.

7 / 7

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા

ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video

વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના

રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન

અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક

નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા

અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ

Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ

અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video

તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે

g clip-path="url(#clip0_868_265)">