Stalin Family Tree : તમિલનાડુનો સ્ટાલિન પરિવાર, જાણો કોણ કોણ છે આ પરિવારમાં અને કેવું ધરાવે છે પ્રભુત્વ

Family Tree : તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય મંત્રી ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને હોબાળો થયો છે. સનાતન ધર્મને નષ્ટ કરવાની વાત કરતી વખતે ઉદયનિધિએ તેની સરખામણી મેલેરિયા, ડેન્ગ્યુ, કોરોના જેવી બીમારીઓ સાથે કરી અને કહ્યું કે આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ.

| Updated on: Dec 09, 2023 | 1:49 PM
 તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય મંત્રી ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને હોબાળો થયો છે. સનાતન ધર્મને નષ્ટ કરવાની વાત કરતી વખતે ઉદયનિધિએ તેની સરખામણી મેલેરિયા, ડેન્ગ્યુ, કોરોના જેવી બીમારીઓ સાથે કરી અને કહ્યું કે આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ.

1 / 12
ઉદયનિધિ પહેલા પણ આવા વિવાદાસ્પદ નિવેદનો આપી ચુક્યા છે.આજે આપણે ઉદયનિધિના પરિવાર વિશે જાણીશું.

2 / 12
કરુણાનિધિએ 3 વખત લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની 'પદ્માવતી' હતી જે હવે નથી. કરુણાનિધિની બીજી પત્ની દયાલુ અમ્મલ અને ત્રીજી પત્ની રાજથી અમ્મલ તેમના જીવનનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા.

3 / 12
આ એમકે મુથુ છે જે કરુણાનિધિની પહેલી પત્ની પદ્માવતીનો પુત્ર છે. મુત્થુએ કેટલીક તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

4 / 12
આ એમકે અલગિરી અને તેની પત્ની કાંથિ છે. કરુણાનિધિ અને તેમની બીજી પત્ની દયાલુ અમ્મલના પ્રથમ પુત્ર અલગિરી કેન્દ્રની યુપીએ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

5 / 12
કરુણાનિધિ અને દયાલુ અમ્મલના બીજા પુત્ર M K સ્ટાલિનને તેમના અનુગામી તરીકે જાહેર કર્યા છે. દુર્ગાવતી એમકે સ્ટાલિનના પત્ની છે.

6 / 12
કરુણાનિધિ અને દયાલુ અમ્મલની પુત્રી સેલ્વીના લગ્ન સેલ્વમ સાથે થયા છે. સન ટીવી નેટવર્કની કન્નડ ચેનલ ઉદયા ટીવીના હેડ સેલ્વમ બેંગલુરુમાં રહે છે.

7 / 12
આ તસવીરમાં થામિઝરસુ તેની પત્ની મોહના સાથે જોવા મળે છે. કરણનિધિ અને દયાલુ અમ્મલના પુત્ર થામિઝરસુ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ છે.

8 / 12
2જી કૌભાંડમાં કનિમોઝીનું નામ સામે આવ્યા બાદ સમગ્ર ભારતમાં બધા તેને ઓળખવા લાગ્ય છે. કરુણાનિધિ અને રાજથી અમ્મલની પુત્રી કનિમોઝી રાજ્યસભાના સાંસદ તેમજ ડીએમકે પક્ષના અગ્રણી નેતા છે. આ તસવીરમાં કનિમોઝી તેના સોફ્ટવેર એન્જિનિયર પતિ અરવિંદન સાથે જોવા મળે છે.

9 / 12
આ છે કરુણાનિધિના પૌત્ર અને પૌત્રી એટલે કે  M K મુથુના પુત્ર અરવનિધિ અને પુત્રી થેનમોઝી.

10 / 12
આ કરુણાનિધિની ત્રીજી પેઢીના બાળકો છે. M K અલગિરી અને કાંતિનો પુત્ર દુરાઈ દયાનિધિ અને પુત્રી કાયલવિઝી છે. દુરઈ દયાનિધ હાલમાં રૂ. 16,000 કરોડના ગ્રેનાઈટ કૌભાંડમાં જેલની બહાર છે.

11 / 12
આ સ્ટાલિન અને દુર્ગાવતીના પુત્ર ઉદયનિધિ અને પુત્રી સેંથામરાય છે.ALL PHOTO Courtesy inextlive

12 / 12
Follow Us:
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ

એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ

જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ

દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો

રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ

ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ

ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો

બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video

અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા

અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video

g clip-path="url(#clip0_868_265)">