Sridevi Death Anniversary: જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર થઈ ઈમોશનલ, સોશિયલ મીડિયા પર શેર કરી આ પોસ્ટ

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની આજે પુણ્યતિથિ છે. શ્રીદેવી ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો હંમેશા જીવંત રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 3:31 PM
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની આજે પુણ્યતિથિ છે.શ્રીદેવીએ પોતાના જબરદસ્ત અભિનયથી હંમેશા ચાહકોનું દિલ જીત્યું છે. આજે ભલે તે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેના અભિનય થકી હંમેશા તે જીવંત રહેશે.

1 / 5

આજે શ્રીદેવીની પુણ્યતિથિ પર ચાહકોથી લઈને તેના પરિવાર સુધી બધા તેને યાદ કરી રહ્યા છે. જ્હાનવી કપૂરે માતા સાથેનો બાળપણનો ફોટો શેર કર્યો અને લખ્યું કે,હું તમારી સાથે વધુ વર્ષો જીવી છું,તમારા વિના નહીં. મને નફરત છે એ વર્ષથી જેમાં તમે નથી.આશા છે કે અમે તમને ગર્વ કરાવી રહ્યા છીએ,લવ યૂ હંમેશા...

2 / 5
ખુશીએ પણ શ્રીદેવી સાથે બાળપણનો ફોટો પણ શેરી કરીને હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે.

3 / 5
તમને જણાવી દઈએ કે, બોની કપૂર પણ શ્રીદેવી વિશે અવારનવાર પોસ્ટ કરતા રહે છે.

4 / 5

શ્રીદેવીની વાત કરીએ તો તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તે છેલ્લે'મોમ'માં જોવા મળી હતી જે વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ સિવાય તે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં પણ જોવા મળી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">