AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table: વેલિંગ્ટન ટેસ્ટ ડ્રોનો ભારતને મોટો ફટકો, હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની રાહ કેટલિ મુશ્કેલ?

Wellington test WTC Points Table: ન્યૂઝીલેન્ડ ખિલાફ ભારતનો પેહલો ટેસ્ટ ડ્રો થયા પછી, ભારતનો WTC ફાઇનલમાં કુઆલીફય કરવાનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો છે. તેમના માટે હવે બધી મેચ ડુ ઓર ડાઈ જેવા બની ગયા છે

WTC Points Table: વેલિંગ્ટન ટેસ્ટ ડ્રોનો ભારતને મોટો ફટકો, હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની રાહ કેટલિ મુશ્કેલ?
SHUBHMAN GILL AND GAUTAM GAMBHIRImage Credit source: PTI, GOOGLE
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2026 | 1:28 PM
Share

વેલિંગ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. પરંતુ આ ડ્રોની શું અસરો જોવા મળી? અહીં ખાસ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ્સ ટેબલ પર પડેલી અસર અને ટીમ ઈન્ડિયાની ફાઇનલમાં ક્વાલિફાયની આશાઓની વાત કરવામાં આવી રહી છે. પહેલા ટેસ્ટ મેચ ડ્રો બાદ ભારત માટે ફાઇનલનો રસ્તો પહેલાં કરતાં વધુ મુશ્કેલ બન્યો છે. જોકે, ટેસ્ટ સિરીઝ પર તેની ખાસ અસર થઈ નથી. બે ટેસ્ટ મેચની સિરીઝમાં બંને ટીમો હાલમાં 1-1ની બરાબરી પર છે.

પેહલા ટેસ્ટ ડ્રો પછી WTC પોઈન્ટ ટેબલ

હવે સવાલ એ છે કે વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થયા બાદ WTC ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ કેમ વધી ગઈ છે? આ સમજતા પહેલાં WTC 2025-27ના પોઈન્ટ્સ ટેબલ પર એક નજર કરીએ. ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ પણ ભારતીય ટીમ અગાઉની જેમ ચોથા સ્થાને યથાવત છે. જ્યારે ન્યૂઝીલેન્ડ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે અને દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે.

ઓસ્ટ્રેલિયાને થયો મોટો ફાયદો

ઓસ્ટ્રેલિયાને વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રોનો સૌથી મોટો લાભ મળ્યો છે. ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમે ન્યૂઝીલેન્ડને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગઈ છે કારણ કે તેઓએ 69.23 જીત-હારની  ટકાવારી જાળવી રાખી છે. ડ્રો પછી ન્યૂઝીલેન્ડની ટકાવારી ઘટીને 66.67 ટકા થઈ ગઈ છે, જેનાથી તેઓ ત્રીજા સ્થાને આવી ગયા છે.

શું ભારત રમી શકશે WTC ફાઇનલ ?

ભારતને મોટો ફટકો પડ્યો છે. આ ડ્રોના કારણે તેમની જીત-હારની ટકાવારી ઘટીને 50% થઈ ગઈ છે અને તેઓ ચોથા સ્થાને છે. ઉલ્લેખનીય એ છે કે આગામી વર્ષે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોઈન્ટ્સ ટેબલની ટોચની બે ટીમો વચ્ચે ટક્કર થશે. અને ભારતને ત્યા પહોંચવા માટે હવે જે 6 ટેસ્ટ મેચ બાકી છે, એ બધી ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે. જો  ભારત આ બધી ટેસ્ટ મેચ જીતી જાય છે તો એ WTC ફાઇનલ માટે ક્વાલીફાય કરવાની દાવેદારી કરી શકે છે.

IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો સાથે સમાપ્ત, 11 વર્ષ પછી આવું થયું

Follow Us
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત
દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">