Rich Tennis Players: ટેનિસમાં ભારતનું ગૌરવ ‘સાનિયા મિર્ઝા’, 20 વર્ષની કારકિર્દીમાં કરોડોની પ્રાઇઝ મની જીતી

સાનિયા મિર્ઝા ટેનિસ જગતમાં ભારતનું ગૌરવ છે. સાનિયાએ ટેનિસમાં ભારતની ટોપ રેન્ક મહિલા ટેનિસ ખેલાડી છે. કારર્કિદીમાં 6 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ સહિત 43 ડબ્લ્સ ટાઈટલ જીતી સાનિયાએ વિશ્વભરમાં નામના મેળવી હતી. સાનિયાએ ટેનિસ રમી 60 કરોડથી વધુ પ્રાઇઝ મની જીતી છે. ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ વર્ષ 2023 દુબઈ WTA ચેમ્પિયનશિપમાં રમી ટેનિસને અલવિદા કહ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 9:37 PM
સાનિયા મિર્ઝાએ ચારેય ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. જેમાં બે વાર ઓસ્ટ્રેલિયન ઓપન, બે વાર યુએસ ઓપન, એક વાર ફ્રેન્ચ ઓપન અને એક વાર વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે

1 / 10
સાનિયા મિર્ઝાનો જન્મ મુંબઈમાં ઇમરાન મિર્ઝા અને નસીમાને ત્યાં થયો હતો. તેમનો ઉછેર હૈદરાબાદમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. મિર્ઝાએ છ વર્ષની નાની વયે ટેનિસ રમવાની શરૂઆત કરી હતી અને વર્ષ 2003માં તે પ્રોફેશનલ ખેલાડી બની હતી.

2 / 10
એપ્રિલ 2003માં સાનિયા મિર્ઝાએ ત્રણેય સિંગલ્સ મેચ જીતીને ભારતની ફેડ કપ ટીમમાં રમવાની શરૂઆત કરી હતી. તેણીએ રશિયાની એલિસા ક્લેબાનોવા સાથે મળી 2003 વિમ્બલડન ચેમ્પિયનશીપ ગર્લ્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.

3 / 10
સાનિયા મિર્ઝા ભારતની અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી છે, જેમાં તેણીએ પોતાની કારકીર્દિમાં સિંગલ્સમાં 27મુ અને ડબલ્સમાં 18મુ સ્થાન મેળવ્યું હતું.

4 / 10
સાનિયા મિર્ઝા ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનારી સૌ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી બનવાની સિદ્ધી ધરાવે છે. સાનિયા મિર્ઝા વર્ષ 2005માં યુ.એસ. ઓપનની ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

5 / 10
વર્ષ 2009 ઓસ્ટ્રેલિયન ઓપન ખાતેની મિક્સ્ડ ડબલ્સમાં મહેશ ભૂપતિ સાથે મેળવેલી જીત બાદ તે કોઇ પણ ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

6 / 10
વર્ષ 2006માં સાનિયા મિર્ઝાને ટેનિસમાં મેળવેલી સિદ્ધીઓ બદલ ભારતનો ચોથો સર્વોચ્ચ સન્માન 'પદ્મ શ્રી' એનાયત કરવામાં આવ્યો હતો.

7 / 10
સાનિયા મિર્ઝાએ વર્ષ 2009 ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. સાનિયાએ 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા ડબલ્સ ટાઇટલ જીતી તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું.

8 / 10
સાનિયા મિર્ઝાએ 20 વર્ષની કારર્કિદીમાં કુલ 6 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ અને 43 ડબ્લ્સ ટાઈટલ જીત્યા છે. સાનિયા મિર્ઝાએ અનેક મોટી ટેનિસ ટુર્નામેન્ટ અને ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લઈ 60 કરોડથી વધુ પ્રાઈઝ મની જીતી છે.

9 / 10
 સાનિયા મિર્ઝાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને સ્ટાર ખેલાડી શોએબ માલિક સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે.

10 / 10
Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

g clip-path="url(#clip0_868_265)">