Vinesh Phogat Retirement : “મા, હું હારી ગઈ, કુસ્તી જીતી ગઈ”… વિનેશ ફોગાટે જાહેર કરી નિવૃત્તિ, લખી ઈમોશનલ પોસ્ટ, જુઓ ટ્વીટ

Vinesh Phoghat Retire : વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે. નિવૃત્તિ લેતી વખતે તેણે કંઈક હૃદયસ્પર્શી કહ્યું. પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠરવાની ઘટનાથી દુઃખી વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા દ્વારા પોતાની નિવૃત્તિની જાણકારી આપી હતી.

| Updated on: Aug 08, 2024 | 9:39 AM
Vinesh Phoghat Retire : ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે. વિનેશ ફોગટે આ નિર્ણય પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ગેરલાયકાત બાદ લીધો હતો. વિનેશ ફોગાટે X એકાઉન્ટ ઉપર  નિવૃત્તિ વિશે માહિતી આપતા કહ્યું કે, તે દેશવાસીઓની ઋણી રહેશે. ગુડબાય કુસ્તી.

1 / 6
Vinesh Phoghat Retirement : વિનેશ ફોગાટની નિવૃત્તિ, માતાની માફી માંગી : વિનેશ ફોગાટે કુશ્તીને અલવિદા કહીને X પર પોતાની માતાની માફી પણ માંગી છે. તેણે લખ્યું કે માતા મારી પાસેથી કુસ્તી જીતી અને હું હારી ગઈ. માફ કરશો. તારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું. મારી પાસે આનાથી વધુ તાકાત નથી.

2 / 6
Phogat Vinesh : જે બન્યું તેનાથી વિનેશ ફોગાટ દુખી : વિનેશ ફોગાટના ટ્વીટથી સ્પષ્ટ થાય છે કે પેરિસ ઓલિમ્પિકમાં તેની સાથે જે થયું તેનાથી તે ખૂબ જ દુઃખી છે. અને, તેના પરિણામે તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે.

3 / 6
વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર કુસ્તીનું પ્રદર્શન કરીને મહિલાઓની 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તે ઓલિમ્પિક ફાઇનલમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી. પરંતુ ફાઈનલના થોડાં કલાકો પહેલા તેના પર વધુ વજન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

4 / 6
wrestling : રિયોથી પેરિસ સુધી… તમારું સ્વપ્ન સાકાર ન થઈ શક્યું! : એક દાયકા કરતાં વધુ સમયથી આંતરરાષ્ટ્રીય કુસ્તી મેટ પર એક્ટિવ રહેલી વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું જોયું હતું. તેની માતાનું પણ આ સપનું હતું. પરંતુ, સતત ત્રીજી ઓલિમ્પિકમાં ભાગ લીધા બાદ પણ વિનેશ આવું કરી શકી ન હતી.

5 / 6
olympics 2024 : વિનેશે રિયો 2016માં ઓલિમ્પિક ડેબ્યૂ કર્યું હતું. જ્યાં તેને ઈજાના કારણે બહાર થવું પડ્યું હતું. જે બાદ ટોક્યો ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટની સફર ક્વાર્ટર ફાઈનલમાં પૂરી થઈ ગઈ હતી. જ્યારે તે પેરિસ ઓલિમ્પિકમાં નવો ઈતિહાસ લખવાથી માત્ર એક ડગલું દૂર હતી ત્યારે તેને ગેરલાયક ઠેરવવાના નિર્ણયે માત્ર તેના જ નહીં પરંતુ સમગ્ર ભારતનું દિલ તોડી નાખ્યું હતું.

6 / 6
Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની

PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત

રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું

ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ

મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી

"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત

મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">