AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોલાર કંપનીને ડિફેન્સ તરફથી મળ્યો મોટો ઓર્ડર, રોકાણકારો શેર પર તૂટી પડ્યા, જાણો કંપની વિશે

સોલાર કંપની માટે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આ પ્રોફિટ બુકિંગ વચ્ચે કેટલાક શેર રોકેટની જેમ ઉછળ્યા છે. હાલમાં આ સોલર કંપનીને ડિફેન્સનો મોટો ઓર્ડર મળ્યો છે.  

| Updated on: Mar 11, 2024 | 10:40 PM
Share
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આ પ્રોફિટ બુકિંગ વચ્ચે કેટલાક શેર રોકેટની જેમ ઉછળ્યા છે. સોલાર ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ આવો જ ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર 6 ટકાથી વધુ વધ્યો હતો.

1 / 5
હકીકતમાં, સોલાર ઇન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી હતી કે તેને સંરક્ષણ ઉત્પાદનોના સપ્લાય માટે લગભગ ₹455 કરોડના ઓર્ડર મળ્યા છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, "અમને એ જણાવતા આનંદ થાય છે કે અમારી કંપની સોલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડને આગામી 2 વર્ષમાં સંરક્ષણ ઉત્પાદનોમાં ઉપયોગ માટે ઉત્પાદનોના સપ્લાય માટે ₹455 કરોડના નિકાસ ઓર્ડર મળ્યા છે."

2 / 5
સોલાર ઇન્ડસ્ટ્રીઝનો શેર સોમવારે NSE પર ટ્રેડિંગ દરમિયાન 6.5% વધીને ₹8,089 થયો હતો. આ સ્ટોક વાર્ષિક ધોરણે 15% વધ્યો છે અને છેલ્લા એક વર્ષમાં તેણે 105% વળતર આપ્યું છે. તમને જણાવી દઈએ કે સોલાર ઈન્ડસ્ટ્રીઝ માઈનિંગ અને ઈન્ફ્રા માટે કામ કરે છે. કંપની ઔદ્યોગિક વિસ્ફોટકો અને સંરક્ષણ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે.

3 / 5
શેરબજારની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો મેટલ અને બેંક શેરોમાં જોરદાર વેચાણને કારણે સ્થાનિક શેરબજારોમાં બે દિવસથી ચાલી રહેલો ઉછાળો સોમવારે અટકી ગયો હતો અને બંને મુખ્ય સૂચકાંકોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

4 / 5
BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ પ્રોફિટ બુકિંગને કારણે 616.75 પોઈન્ટ અથવા 0.83 ટકા ઘટીને 73,502.64 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે તે 685.48 પોઈન્ટ સુધી સરકી ગયો હતો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકરી માટે છે. કોઈ પણ રોકાણ નિષ્ણાતોની સલાહ લીધા બાદ કરવું)

5 / 5
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">