AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sakshi Tanwar Fashion Style: એક્ટ્રેસ સાક્ષી તંવર પાસે છે જબરદસ્ત સાડીનું કલેક્શન, જુઓ તસ્વીર

Sakshi Tanwar Fashion Style: ફેન્સના દિલ પર ઍક્ટિંગથી છાપ છોડનાર સાક્ષી તંવરનો આજે જન્મદિવસ છે. એક્ટ્રેસ હંમેશા તેની સરળ છતાં ખુબસુરત અંદાજ માટે જાણીતી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 11:41 AM
Share
સાક્ષી તંવરે ઘરે-ઘરે પાર્વતી બનીને ફેન્સના દિલમાં અલગ જગ્યા બનાવી છે તે આજ સુધી અકબંધ છે. એકથી એક શોમાં પોતાની એક્ટિંગથી છાપ છોડી ચૂકેલી સાક્ષી આજે કોઈ ઓળખની મોહતાજ નથી.  સાક્ષી ખાસ કરીને તેની સાદગી માટે જાણીતી છે. (File photo)

1 / 6
ટીવી પર પોતાની ઓળખ બનાવ્યા બાદ સાક્ષીએ મોટા પડદા પર પણ અજાયબીઓ કરી છે. દંગલ જેવી ફિલ્મમાં જોવા મળેલી સાક્ષી પોતાની ફિટનેસ અને ફેશનસેન્સને લઈને પણ ઘણી ચર્ચામાં છે. આજે એટલે કે 12 જાન્યુઆરીએ સાક્ષી તંવરનો જન્મદિવસ છે અને તે આ વર્ષે 49 વર્ષની થઈ રહી છે.(File photo)

2 / 6
સાક્ષીની સિમ્પલ ડ્રેસિંગ સ્ટાઈલથી અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે કે તે 49 વર્ષની થઈ ગઈ છે. સાક્ષી ઘણીવાર માત્ર સાડી જ પહેરવાનું પસંદ કરે છે. આમ તો એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર સત્તાવાર રીતે નથી, પરંતુ સોશિયલ મીડિયા પર નજર કરશો તો તમને સાબિત થશે કે તેને સાડી કેટલી પસંદ છે. (File photo)

3 / 6
સાક્ષીને   હંમેશાથીફેશન અને એથનિક વેર  પસંદ  છે. તે પાર્ટીઓમાં પણ સાડી પહેરે છે. ખાસ વાત એ છે કે અભિનેત્રી હંમેશા બનારસી સાડીથી લઈને જ્યોર્જેટ સુધીની સાડી સુંદર રીતે પહેરે છે.(File photo)

4 / 6
સાક્ષી હંમેશા તેની તમામ સાડીઓ સાથે હળવો મેકઅપ અને સાદી જ્વેલરી પહેરે છે. જે તેના દેખાવને વધુ હટકર અને પ્રેરણાદાયી બનાવે છે. (File photo)

5 / 6
તમને જણાવી દઈએ કે જો તમે પણ સાડીના શોખીન છો અને સાદગી અપનાવો છો, તો તમે સાક્ષી તંવરના સાડી કલેક્શનને પણ કોપી કરી શકો છો, તેનાથી તમે ખૂબ જ સ્ટાઇલિશ અને ખાસ દેખાશો.(File photo)

6 / 6
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video

AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું

Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ

કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા

અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી

ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ

અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે

ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા

ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">