AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LJ યુનિવર્સિટીમાં રિઝ્યુમ રાઇટીંગ વર્કશોપ યોજાયો, જુઓ ફોટોસ

એલ. જે. યુનિવર્સિટીમાં LJIMC દ્વારા યુનિવર્સિટીનાં વિધાર્થીઓ માટે 'રિઝ્યુમ રાઇટિંગ' વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

| Updated on: Jan 06, 2024 | 8:53 PM
Share
આ વર્કશોપમાં મેન્ટર ડૉ. દિવ્યા સોની (ડિરેકટર- એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કમ્યુનિકેશન્સ) એ વિધાર્થીઓને રિઝ્યુમનાં વિવિધ જરૂરી પાસાનું ઊંડું જ્ઞાન પીરસ્યું હતું.

1 / 5
વર્કશોપમાં સ્ટુડન્ટ્સને રિઝ્યુમનું મહત્વ, બાયોડેટા-સી.વી અને રિઝ્યુમ વચ્ચેનો તફાવત, તેનું સ્ટ્રક્ચર, જરૂરી ટિપ્સ, તેને બનાવવા વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ અને લિકન્ડીન પ્રોફાઈલની અગત્યતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

2 / 5
 ડૉ. દિવ્યા સોનીએ જણાવ્યું હતું કે મજબૂત રિઝ્યુમને કારણે રિક્રુટમેન્ટનાં ચાન્સ પણ વધી શકે છે.

3 / 5
ખાસ કરીને વિદ્યાર્થીઓને રિઝ્યુમનું ફોર્મેટ-લેઆઉટ, પર્સનલ ડિટેઈલ્સ અને કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, એક્સપિરિયન્સ અને અચિવમેન્ટસ્, હાર્ડ અને સોફ્ટ સ્કિલ્સ, વિવિધ ભાષાનું જ્ઞાન, અને શોખ જેવા રિઝ્યુમના મહત્વનાં પાસાની ઝીણવટભરી માહિતી આપી હતી.

4 / 5
આ વર્કશોપ દ્વારા સ્ટુડન્ટ્સને રિઝ્યુમ બનાવવામાં પડતી મુશ્કેલીની ચર્ચા કરી તેમનાં પ્રતિભાવો પણ લેવામાં આવ્યાં હતાં. એકંદરે આ વર્કશોપ દરેક વિધાર્થીઓને લાભદાયી રહી હતી

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">