AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips : નવી પેઢી કેવી રીતે ડેટ કરે છે? સિચ્યુએશનશીપ, બ્રેડક્રમ્બિંગથી લઈ ઑર્બિટિંગ શું છે જાણો

બે લોકોના મનમાં એકબીજા માટે સ્ટ્રંગ લવ ફીલિંગ હોય તો એકબીજા સાથે સંબંધોમાં આગળ વધવાનું પગલું લે છે,પરંતુ બ્રેડકંબિંગ એક એવી ટર્મ છે. જેમાંથી બંન્નેમાંથી કોઈ એક વ્યક્તિ ફસાયેલો રહી જાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, આ બ્રેડક્રમ્બિંગ અને સિચ્યુએશનશીપ શું છે.

| Updated on: Sep 09, 2025 | 1:06 PM
Share
પ્રેમ,લવ,ઈશ્ક.... આ શબ્દો પર જેટલી વાત કરીએ એટલી ઓછી છે. આ શબ્દો પર અનેક કવિતાઓ,શાયરી અને સ્ટોરીઓ બની છે. બોલિવુડ ફિલ્મો ત્યાં સુધી અધુરી લાગે છે. જ્યાં સુધી હિરો અને હિરોઈનની લવ સ્ટોરી જોવા ન મળે. લાઈફમાં બધાને ક્યારેક ક્યારેક એવી ફીલિંગ તો આવે જ છે. જ્યારે તેને સૌથી અલગ ફીલિંગ થાય છે તેને પ્રેમ પણ કહી શકાય છે.

1 / 11
ડેટિંગ, પ્રેમ, લગ્ન, લિવ-ઇન કે સિંગલ આ સંબંધો ખૂબ આગળ વધી ગયા છે, અને હવે તેમણે વિવિધ સ્વરૂપો અને નવા નામો લીધા છે. જેમ કે બ્રેડક્રમ્બિંગ, બેન્ચિંગ અને સિચ્યુએશનશિપ. આ કેવા પ્રકારનો સંબંધ છે તેના આધારે નવા શબ્દો જન્મી રહ્યા છે. તો ચાલો આજે આપણે આવા જ કેટલાક શબ્દો પર નજર કરીએ.

2 / 11
એક એવી વ્યક્તિ છે જેનું ધ્યાન તમારી સાથે સંપૂર્ણપણે સંકળાયેલું નથી, પરંતુ તેમ છતાં, તે વ્યક્તિ સમય સમય પર તમને થોડું ધ્યાન આપતી રહે છે, જેના કારણે ન તો તમે તેની સાથે સંપૂર્ણપણે સંબંધ બાંધી શકો છો અને ન તો તમે તેને છોડી શકો છો. બ્રેડક્રમ્બિંગમાં, એક પાર્ટનર એવી પરિસ્થિતિ બનાવે છે કે બીજી વ્યક્તિ તેની સાથે જોડાયેલી રહે છે અને તેને તેના માટે કમિટટનેન્ટ કરવાની જરૂર નથી.

3 / 11
જ્યારે બે લોકો અનિશ્ચિત સંબંધમાં હોય છે, ત્યારે તેને સિચ્યુએશનશીપ કહેવામાં આવે છે. સિચ્યુએશનશીપમાં, પ્રેમ કે મિત્રતા નથી હોતી. આ સંબંધ માટે કોઈ સ્પષ્ટ નિયમો નથી. તે ડેટિંગ પણ નથી. આમાં, બંને એકબીજાની કંપનીનો આનંદ માણી રહ્યા છે બસ એટલું જ હોય છે.

4 / 11
હવે રિલેશનશીપમાં બેચિંગ શું છે. તો આ એક પ્રકારની કેટલીક કંપનીઓ જેવો વ્યવ્હાર છે. કેટલીક કંપનીઓ કેટલાક કર્મચારીઓને રિઝર્વમાં રાખે છે.આનો મતલબ એ થાય છે કે, આ કર્મચારીઓને ભવિષ્યમાં કામ પર રાખી શકાય છે. કે દુર કરી શકાય છે. આ કર્મચારીઓ પાસે કોઈ ખાસ કામ હોતું નથી.તેવી જ રીતે, કેટલાક લોકો એવું વર્તન કરે છે કે જાણે તેઓ કોઈની સાથે સંબંધમાં હોય, જાણે તેઓ તેમના પ્રેમમાં હોય  પણ ખરેખર એવું નથી.આને બેચિંગ કહેવામાં આવે છે.

5 / 11
ઑર્બિટિંગ કોઈની સાથે સંબંધ તુટવો બ્રેકઅપ બાદ પણ જો કોઈ પર ધ્યાન આપે છે. તો આવું હંમેશા સોશિયલ મીડિયા દ્વારા થાય છે. તે તમારી સ્ટોરી જુએ છે. તમારી પોસ્ટ લાઈક કરે છે પરંતુ વાત કરતા નથી. માત્ર એ વ્યક્ત કરવા માંગે છે કે, તમારામાં રુચિ નથી. આ વ્યવ્હાર બીજી વ્યક્તિને ભ્રમમાં નાંખનારો હોય શકે છે.

6 / 11
કુશનિંગ જ્યારે કોઈ વ્યક્તિ એક રિલેશનમાં હોય છે. તો અન્ય સાથે ફલર્ટ કરે છે. તેને પ્રેમ કરે છે અને પંસદ પણ કરે છે. પરંતુ આ પ્રેમને ખુલીને વ્યક્ત કરી શકતા નથી. આ વ્યવ્હારને કુશનિંગ કહેવામાં આવે છે.

7 / 11
 હવે વાત આવે છે લવ બોમ્બિંગની. આને એક્સ્ટ્રીમ પ્રેમ પણ કહી શકાય. તેમાં વધારે પ્રેમ દર્શાવવો, ઘણી બધી ભેટો આપવી અને સતત એકબીજાની પાછળ ભાગવું સામેલ છે.આ વર્તન ક્યારેક પ્રેમને કારણે હોય છે, ક્યારેક ધ્યાન ખેંચવા માટે હોય છે, અને ક્યારેક બીજી વ્યક્તિને નિયંત્રિત કરવા માટે હોય છે.શરૂઆતમાં પ્રેમ બોમ્બિંગ સારું લાગે છે, પરંતુ થોડા સમય પછી તે ખૂબ ખરાબ થઈ શકે છે.

8 / 11
સિમર ડેટિંગ આજે અનેક શહેરોમાં સિમર ડેટિંગને લોકો અપનાવી રહ્યા છે. આનો મતલબ છે કે,રિલેશનશીપમાં આવવાનો નિર્ણય અચાનક ન લઈ શકાય. જેમાં બંન્ને સાથે સમય પસાર કરવો. એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે.

9 / 11
સોશિયલ ડેટિંગ આ પ્રકારની ડેટિંગમાં બે લોકો સાથે મળીને ઘરના કામ કરે છે. જમવાનું બનાવે છે. સાથે શોપિંગ પણ કરે છે. તેઓ ફક્ત પ્રેમ સંબંધમાં જ નથી, પરંતુ એક ડેટિંગ સંબંધમાં છે જેમાં તેઓ જવાબદારીઓ અને રોજિંદા કાર્યો વહેંચે છે.

10 / 11
નેનોશિપ મોટાભાગના લોકો રોમાંટિક સંબંધોમાં થોડા સમય માટે રહી શકે છે.જ્યાં સુધી તેઓ આવા સંબંધમાં હોય છે, ત્યાં સુધી તેઓ એકબીજા પાસેથી એક પ્રકારની માનસિક સ્થિરતા મેળવે છે. તેઓ અનુભવે છે, "તમે મારી સાથે છો અને હું તમારી સાથે છું." (photo : canva)

11 / 11

"રિલેશનશીપ" ને "સંબંધ"કહેવામાં આવે છે. તેનો અર્થ બે કે તેથી વધુ લોકો વચ્ચેનો સાથ, પરસ્પર સંબંધ અથવા વર્તન થાય છે. આ સંબંધ કુટુંબ, મિત્રતા અથવા પ્રેમ સંબંધ જેવો કંઈપણ હોઈ શકે છે. રિલેશનશીપના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">