AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હીરો ખરીદતા પહેલાં જાણો! અસલી અને નકલી હીરાની ઓળખ કરવાની 3 સરળ રીતો

સોના-ચાંદીની જેમ ઘણા લોકો હીરા પણ ખરીદે અને પહેરે છે, પરંતુ બજારમાં નકલી હીરા પણ મળે છે. તેથી અસલી અને નકલી હીરાની ઓળખ કેવી રીતે કરવી તે જાણવું જરૂરી છે.

| Updated on: Jul 04, 2026 | 4:11 PM
Share
સોના અને ચાંદીની સાથે હવે ઘણા લોકો હીરા પણ ખરીદે છે અને તેને વીંટી, પેન્ડન્ટ અથવા કાનની બુટ્ટીમાં જડાવીને પહેરે છે. હીરા દેખાવમાં ખૂબ આકર્ષક લાગે છે, પરંતુ તે ખરેખર અસલી છે કે નહીં, તેની ખાતરી કરવી પણ એટલી જ જરૂરી છે.

1 / 6
આજના સમયમાં સોનું, ચાંદી અને હીરા જેવી કિંમતી વસ્તુઓની પણ નકલી વસ્તુઓ બજારમાં જોવા મળે છે. તેથી હીરો ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. જો તમે હીરો લેવાનું વિચારી રહ્યા છો, તો તેની અસલિયત ઓળખવાની સરળ રીતો જાણવી તમારા માટે ફાયદાકારક રહેશે.

2 / 6
અસલી હીરો કાર્બનમાંથી બનેલો કુદરતી કિંમતી સ્ફટિકીય છે, જ્યારે નકલી હીરો કાચ અથવા અન્ય કૃત્રિમ સામગ્રીથી બનાવવામાં આવે છે. ઘણા લોકો હીરો ખરીદતી વખતે માત્ર તેની ચમક અને ડિઝાઇન જુએ છે, પરંતુ પ્રમાણપત્ર અને ગુણવત્તા તપાસતા નથી. આવી બેદરકારીને કારણે નકલી અથવા નીચી ગુણવત્તાનો હીરો ખરીદાઈ જવાની શક્યતા રહે છે.

3 / 6
એક સફેદ કાગળ પર બે મોટા પેનના નિશાન દોરો અને તેના પર હીરો મૂકો. જો હીરાની અંદરથી ટપકાં સ્પષ્ટ દેખાય, તો તે નકલી હોઈ શકે છે.  જો તમે પેનનું નિશાન જોઈ શકતા નથી, ત્યારે તે હીરો અસલી હોવાની શક્યતા વધુ રહે છે.

4 / 6
હીરાની ઓળખ માટે તેના પર હળવેથી શ્વાસ છોડો. જો ધુમ્મસ જેવી વરાળ તરત જ ગાયબ થઈ જાય, તો હીરો અસલી હોવાની શક્યતા વધારે હોય છે. જો વરાળ થોડા સમય સુધી રહે, તો તે નકલી હોઈ શકે છે.

5 / 6
કેટલાક લોકો હીરાની ઓળખ માટે તેને હળવેથી ગરમ કરવાની  સલાહ આપે છે. માન્યતા મુજબ નકલી હીરો હળવી ગરમીથી નુકસાન પામી શકે છે, જ્યારે અસલી હીરો વધુ તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, કિંમતી હીરા પર આવો પ્રયોગ કરવાને બદલે પ્રમાણિત જ્વેલર પાસેથી તેની તપાસ કરાવવી વધુ સુરક્ષિત છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

6 / 6

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ

વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ

સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર

અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો

અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ

વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો

દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના

આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે

g clip-path="url(#clip0_868_265)">