Friends Shayari In Gujarati: મૈ વક્ત કે સાથ અપને શૌક બદલતા હૂં, દોસ્ત નહીં – જેવી શાયરી ગુજરાતીમાં વાંચો
આપણા જીવનમાં એક ખાસ મિત્ર હોય જ છે.જેને તમે તમારા મનની વાત તેને કરી શકો છો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી.આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે.એટલા માટે જ મિત્રતાની ઉજવણી કરવા માટે કોઈ ખાસ દિવસની જરુર નથી. તો આજે અમે ખાસ મિત્રો માટે શાયરી લઈને આવ્યા છીએ.
Most Read Stories