AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અભિષેક શર્માએ વિરાટ કોહલી-રોહિત શર્માને પાછળ છોડ્યા, બનાવ્યો દમદાર રેકોર્ડ

અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20માં અભિષેક શર્માએ જોરદાર આક્રમક બેટિંગથી ચમમલ મચાવી દીધી હતી. અભિષેક શર્માએ માત્ર 30 બોલમાં સદી ફટકારી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તો બનાવ્યો. સાથે જ આ શાનદાર ઇનિંગ દરમિયાન તેણે ભારતના બે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ પાછળ છોડી દીધા હતા.

| Updated on: Sep 18, 2026 | 4:41 PM
Share
ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું અને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું.

1 / 8
ત્રીજી T20માં અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામે 30 બોલમાં સદી ફટકારીને સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડ્યો હતો.

2 / 8
આ દમદાર સદી સાથે જ અભિષેક શર્માએ વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ પાછળ છોડી દીધા હતા.

3 / 8
અભિષેકની T20માં આ 10મી સદી છે. આ સાથ તેણે T20માં સૌથી વધુ સદી મામલે વિરાટ કોહલીની બરાબરી કરી હતી, પણ કોહલીએ 10 T20 સદી સુધી પહોંચવામાં 413 ઇનિંગ લીધી હતી જ્યારે અભિષેકે ફક્ત 205 ઇનિંગ લીધી, એટલે અભિષેકે આ મામલે કોહલીને પાછળ છોડ્યો હતો.

4 / 8
અફઘાનિસ્તાન સામે અભિષેકે તેના 94.44 ટકા રન છગ્ગા અને ચોગ્ગાથી બનાવ્યા હતા. તેણે 108 માંથી 102 રન બાઉન્ડ્રીથી બનાવ્યા અને રોહિતનો રેકોર્ડ તોડ્યો. જ્યારે રોહિતે 2017 માં શ્રીલંકા સામે 118 રનની ઇનિંગમાં 108 રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. રોહિતે 91.53 ટકા રન છગ્ગા-ચોગ્ગાથી બનાવ્યા હતા. એટલે અભિષેકે આ મામલે રોહિતને પાછળ છોડ્યો હતો.

5 / 8
અભિષેક શર્મા એકમાત્ર ભારતીય બેટ્સમેન છે જેણે T20 ક્રિકેટમાં બે વાર આખી વિરોધી ટીમ કરતા વધુ રન બનાવ્યા છે.

6 / 8
અભિષેકે અફઘાનિસ્તાન સામે 108 રન બનાવ્યા હતા જ્યારે અફઘાન ટીમ 94 રનમાં ઓલઆઉટ જ થઈ ગઈ હતી.

7 / 8
આ પહેલા 2025માં અભિષેકે ઈંગ્લેન્ડ સામે 135 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડ ટીમ ફક્ત 97 રન જ બનાવી શકી હતી. (PC:PTI/X)

8 / 8

Breaking News Asian Games 2026: જો ભારત-બાંગ્લાદેશ સેમિફાઈનલ રદ થાય, તો ફાઈનલ કોણ રમશે? જાણો શું છે ખાસ નિયમ

Follow Us
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા

Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં

સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા

અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ

જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ

રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ

નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">