AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Area of Rajkot : રાજકોટના 6 સૌથી અમીર વિસ્તાર કયા ? કહેવાય છે પ્રીમિયમ ઝોન, જાણી લો નામ

રાજકોટના પ્રીમિયમ રહેઠાણ વિસ્તારોની વિગતવાર માહિતી આ લેખમાં આપવામાં આવી છે. દરેક વિસ્તારની ખાસિયતો, સુવિધાઓ અને રિયલ એસ્ટેટ મૂલ્ય અહીં જણાવવામાં આવ્યું છે.

| Updated on: Jul 28, 2025 | 3:24 PM
Share
રાજકોટ ગુજરાત રાજ્યનું એક મહત્વપૂર્ણ શહેર છે, જે સાઉરાષ્ટ્રના હૃદયસ્થળમાં આવેલું છે. આ શહેર મહાત્મા ગાંધીજીના બાળપણના દિવસોથી લઈને આજના આધુનિક શહેર સુધીની યાત્રા માટે જાણીતું છે.

1 / 7
કાલાવડ રોડ: રાજકોટનું સૌથી વૈભવી અને વિકાસ પામેલું વિસ્તાર એટલે કાલાવડ રોડ. અહીં લક્ઝુરિયસ વિલાઓ, મોટા શોપિંગ મોલ્સ, મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ અને જાણીતી સ્કૂલોનું વિશાળ નેટવર્ક છે. આ વિસ્તાર રહેવા માટે સૌથી વધુ પસંદગી કરાતો અને પ્રીમિયમ ઝોન માનવામાં આવે છે.

2 / 7
અમીન માર્ગ: અમીન માર્ગ એક શાંત અને અતિઉચ્ચ વર્ગીય રેસિડેન્શિયલ ઝોન છે. અહીંનું માહોલ શાંતિમય છે અને ભવ્ય બંગલા અને નમ્ર જીવનશૈલી માટે જાણીતું છે. વિશિષ્ટતા અને શાનદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ વિસ્તાર ખુબજ લોકપ્રિય છે.

3 / 7
યુનિવર્સિટી રોડ : અહીંનું રિયલ એસ્ટેટ વેલ્યૂ ખૂબ જ ઊંચું છે કારણ કે વિસ્તાર ટોચની શૈક્ષણિક સંસ્થાઓ અને આધુનિક તબીબી સુવિધાઓથી ઘેરાયેલો છે. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ માટે અહીં રહેવું એક બહુમુલ્ય અનુભવ છે.

4 / 7
સાધુ વાસવાણી રોડ: આ વિસ્તાર શાંતિ અને વૈભવના સંયોજન તરીકે ઓળખાય છે. અહીં મોટાભાગે સેલ્ફ-કન્ટેઇન્ડ bunglows જોવા મળે છે. ટ્રાફિકનો ઓછો વોટો અને સુંવાળી વાતાવરણ આને વધુ આકર્ષક બનાવે છે.

5 / 7
મોટા મવા / નાના મવા: મોટા અને નાના માવા વિસ્તારો નવીન ટેક્નોલોજીથી સજ્જ ટાઉનશિપ્સ અને આધુનિક ફ્લેટ પ્રોજેક્ટ્સ માટે જાણીતા છે. અહીં આરામદાયક જીવનશૈલી સાથે ફાસ્ટ ડેવલપમેન્ટ જોવા મળે છે, જેના કારણે આ વિસ્તાર લોકપ્રિય બનેલો છે.

6 / 7
150 ફૂટ રિંગ રોડ (શીતલ પાર્કથી માધાપર ચોક સુધી): 150 ફૂટ રીંગ રોડ શહેરના દ્રષ્ટિકોણે ઝડપથી વિકસતો વિસ્તાર છે. ખાસ કરીને શીતલ પાર્કથી લઈને માધાપર ચોક સુધીનો ભાગ અનેક આઇકોનિક અને હાઇ-એન્ડ પ્રોજેક્ટ્સ માટે ઓળખાય છે. નવી હાઈ સોસાયટીઓ અને આધુનિક સુવિધાઓ સાથે, આ વિસ્તાર રિયલ એસ્ટેટના હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યો છે.

7 / 7

દેશના 10 સૌથી અમીર રસ્તાઓમાં ગુજરાતનો આ રસ્તો કરે છે સૌથી વધુ કમાણી, આવક જાણવા અહીં ક્લિક કરો.. 

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન

જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video

3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ

14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">