રાજકોટના પટોળા બન્યા વિશ્વ વિખ્યાત, બોલિવૂડની અભિનેત્રીઓ પણ પસંદ કરે છે રાજકોટી પટોળા, જુઓ ફોટો

રાજકોટના પટોળાની માગ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ રહે છે. હાલ પટોળાની ફેશન ખુબ જ ટ્રેન્ડમાં છે. રાજકોટમાં બનતા આ ઈકત પટોળા એક હાથશાળાની કળા છે. કામદારો હાથ દ્વારા હાથવણાટથી આખી સાડીને તૈયાર કરે છે અને ખાસ ડિઝાઇન બનાવે છે. આ પટોળા હાથવણાટના હોવાથી બનાવવામાં ખુબ સમય લાગતો હોય છે.

Himanshu Makwana
| Edited By: | Updated on: Oct 30, 2023 | 5:26 PM
રાજકોટના પટોળાની માગ હંમેશા રહે છે. પરંપરાગત પોશાકમાં પટોળા એ મહિલાની પહેલી પસંદ હોય છે. જો રાજકોટના પટોળાની વાત કરવામાં આવે તો, રાજકોટના ઈકત પટોળાનો બિઝનેસ 40 વર્ષ જૂનો છે. રાજકોટના પટોળા બોલિવૂડ અભિનેત્રીઓ પણ પહેરવાનું પસંદ કરે છે.

1 / 6
રાજકોટના પટોળાની માગ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ રહે છે. હાલ પટોળાની ફેશન ખુબ જ ટ્રેન્ડમાં છે. રાજકોટમાં બનતા આ ઈકત પટોળા એક હાથશાળાની કળા છે. કામદારો હાથ દ્વારા હાથવણાટથી આખી સાડીને તૈયાર કરે છે અને ખાસ ડિઝાઇન બનાવે છે. આ પટોળા હાથવણાટના હોવાથી બનાવવામાં ખુબ સમય લાગતો હોય છે.

રાજકોટના પટોળાની માગ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ રહે છે. હાલ પટોળાની ફેશન ખુબ જ ટ્રેન્ડમાં છે. રાજકોટમાં બનતા આ ઈકત પટોળા એક હાથશાળાની કળા છે. કામદારો હાથ દ્વારા હાથવણાટથી આખી સાડીને તૈયાર કરે છે અને ખાસ ડિઝાઇન બનાવે છે. આ પટોળા હાથવણાટના હોવાથી બનાવવામાં ખુબ સમય લાગતો હોય છે.

2 / 6
રાજકોટના પટોળાને માર્કેટમાં રાજકોટી પટોળાથી ઓળખવામાં આવે છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે મહિલાઓની સૌથી પહેલી પસંદ પટોળું હોય છે. રાજકોટમાં 40 વર્ષથી પટોળા બનાવતા તરુણ ભાઈ પરમારે જણાવ્યું છે કે, રાજકોટના સિંગલ ઈકત પટોળાને સરકારે માન્યતા આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડ્કટ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યું છે.

3 / 6
રાજકોટમાં 2000 પરિવાર આ વ્યવસાય સાથે સંકળાયેલ છે. તરુણ ભાઈએ કહ્યું કે, વંશપરંપરાગત અમારો આ બિઝનેસ ચાલી રહ્યો છે. 10,000 રૂપિયાની કિંમતનું સામાન્ય પટોળું 15 થી 20 દિવસમાં તૈયાર થઈ જાય છે. 2.5 થી 3 લાખ રૂપિયા સુધીનું પટોળુ તૈયાર થવામાં નવ મહિનાથી લઈને દોઢ વર્ષ જેટલો સમય લાગે છે.

4 / 6
રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટ કળા વર્ષો જૂની હાથશાળની કળા છે. રાજકોટના પટોળાની કિંમતની વાત કરવામાં આવે તો અહિંયા પટોળા 10,000 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીના મળે છે.

5 / 6
પટોળાની સાથે અલગ અલગ ડિઝાઈનના પટોળાના પર્સ સહિત અનેક વસ્તુઓ મળે છે. એક સાડી બનાવવામાં આશરે 650 ગ્રામ જેટલુ રેશમ વાપરવામાં આવે છે. આ પટોળા માટે ખાસ યાન બેંગલુરુથી મંગાવવામાં આવે છે. આ કામમાં મશીનનો ઉપયોગ થતો નથી.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">