Rajkot: ગરબાના આયોજકોને CPRની તાલીમ અપાઈ, જુઓ PHOTOS

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવરાત્રીના ગરબાની પ્રેક્ટિસ કરતા યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટ નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Oct 12, 2023 | 12:20 PM
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવરાત્રીના ગરબાની પ્રેક્ટિસ કરતા યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટ નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવરાત્રીના ગરબાની પ્રેક્ટિસ કરતા યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટ નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

1 / 5
દાંડિયા રાસના આયોજકો પણ ઇમરજન્સી સારવારમાં મદદ રૂપ બની શકે તે માટે ગરબાના આયોજકોને CPRની તાલીમ અપાઈ.

2 / 5
રાજકોટની PDU મેડીકલ કોલેજમાં નવરાત્રીમાં દાંડીયા રાસનું આયોજન કરનાર જુદા જુદા તમામ આયોજકો માટે દાંડીયા રાસ દરમ્યાન દાંડીયાના રસિકોને અચાનક હ્રદયરોગના હુમલા સમયે દર્દીને તાત્કાલિક આપવાના થતાં CPR (CARDIO PULMONARY RESUSCITATION) અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

3 / 5
આ તાલીમનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ તથા સિવિલ હોસ્પિટલના RMO ડૉ. આર. એસ. ત્રિવેદી તથા ડૉ. વંદના પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રાંત અધિકારી સંદિપ વર્મા, મામલતદાર રૂદ્ર ગઢવી તથા આશરે 50 થી 55 જેટલા આયોજકો તથા તેમના સભ્યોએ હાજર રહી તાલીમ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું.

4 / 5
તો રાજકોટ કલેકટર અને આરોગ્ય અધિકારીના  માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

5 / 5
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી

બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

g clip-path="url(#clip0_868_265)">