Rich Tennis Players: ટેનિસ જગતમાં ભારતનું નવું નામ ‘રાજીવ રામ’, કમાયા છે 66 કરોડ

ક્રિકેટની જેમાં ટેનિસની રમતમાં પણ ભારતના ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેનિસમાં ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી છે. આ લિસ્ટમાં એક એવા ખેલાડીનું નામ પણ સામેલ છે જેણે એક, બે નહીં પરંતુ ત્રણ ગ્રાન્ડસ્લેમ જીત્યા છે છતાં તેના વિષે કોઈ ખાસ જણાતું નથી, આ ખેલાડીનું નામ છે રાજીવ રામ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 6:52 PM
રાજીવ રામનો જન્મ 18 માર્ચ 1984ના દિવસે અમેરિકામાં એક ભારતીય ફેમિલીમાં થયો હતો. રાજીવ રામના માતાનું નામ સુષ્મા અને પિતાનું નામ રાઘવ રામ છે. રાજીવને બાળપણથી જ રમત ગમતનો શોખ હતો અને ટેનિસ, ક્રિકેટ અને સંગીતમાં વધુ રસ ધરાવતો હતો.

1 / 10
રાજીવ રામ પાંચ વખતનો મેજર ચેમ્પિયન છે, જેણે મિક્સ ડબલ્સમાં 2020 ઓસ્ટ્રેલિયન ઓપન, 2021 યુએસ ઓપન અને 2022 યુએસ ઓપન અને 2019 અને 2021માં ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યા હતા.

2 / 10
રાજીવ રામે 2016 સમર ઓલિમ્પિકમાં વિનસ વિલિયમ્સ સાથે મિશ્ર ડબલ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો, અને 2021 ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ ડબલ્સમાં રનર્સ-અપ અને 2016 યુએસ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સમાં રનર્સ-અપ રહ્યો હતો.

3 / 10
3 ઑક્ટોબર 2022ના રોજ તે તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ડબલ્સ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચ્યો હતો અને ATP ટૂરમાં 23 ડબલ્સ ટાઇટલ જીત્યા હતા, જેમાં માસ્ટર્સ 1000 લેવલના ચાર ટાઇટલનો સમાવેશ થાય છે.

4 / 10
2007માં રાજીવ રામે પાંચ ડબલ્સ ચેલેન્જર ટાઇટલ જીત્યા, ત્યારબાદ વર્ષ 2009માં ભારતમાં તેનું પ્રથમ ATP ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.

5 / 10
રાજીવ રામ પ્રોફેશનલ ટેનિસ રમે છે અને ડબલ્સમાં એક્સપર્ટ ખેલાડી ગણાય છે. તે કુલ પાંચ ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ જીતી ચૂક્યો છે.

6 / 10
રાજીવ રામ હાલ 39 વર્ષનો છે અને પ્રોફેશનલ ટેનિસમાં ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં રમી તેણે કરોડો રૂપિયાની કમાણી પણ કરી છે.

7 / 10
રાજીવ રામ 125 ઓલ ટાઈમ કમાણી કરનાર ટેનિસ ખેલાડીઓમાં છે સામેલ અને આ લિસ્ટમાં 121માં ક્રમે છે.

8 / 10
રાજીવ રામે ટેનિસમાં પ્રાઇઝ મની US$8,096,675 જીત્યા છે, જેની ભારતીય કિમત 66 કરોડથી પણ વધુ થાય છે.

9 / 10
ટેનિસમાં ડબલ્સ કેટેગરીમાં મિક્સ અને મેન્સ ડબલ્સમાં ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રાજીવ રામ હજી 39 વર્ષની ઉમરે પણ ટેનિસ રમે છે અને ગ્રાન્ડસ્લેમમાં ભાગ લઈ સતત સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરે છે.

10 / 10
Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ

g clip-path="url(#clip0_868_265)">