બજેટ બાદ શેરબજારમાં ઘણા સ્ટોક્સના ભાવમાં વધારો, Prima plastics ltd પર 20 ટકાનું અપર સર્કિટ

આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે.ઘણા શેરમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. જે પૈકીનો એક શેર Prima plastics ltd છે.

| Updated on: Feb 01, 2024 | 2:49 PM

1 / 5
આજે શેરબજારમાં ઘણા સ્ટોક્સમાં વધારો નોંધાયેલો જોવા મળ્યો છે.જે પૈકી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપની Prima plastics ltdમાં પણ વધારો નોંધાયો છે. એટલુ જ નહીં Prima plastics ltd પર 20 ટકાનું અપર સર્કિટ પણ લાગ્યુ હતુ.

2 / 5
Prima plastics ltd વિશે સ્થાપના વર્ષ 1995 થઇ હતી. પ્રાઈમા પ્લાસ્ટિક લિમિટેડ એ પ્લાસ્ટિક ખુરશીઓ, ટેબલો અને સ્ટૂલ, ટ્રોલી અને ટેપોઈઝ અને બેબી પ્રોડક્ટ્સના વિશાળ સંકલનનું ઉત્પાદન અને નિકાસ કરતી એક પ્રખ્યાત સંસ્થા છે.

3 / 5
પ્રાઈમા પ્લાસ્ટિક્સ કંપનીએ તાજેતરમાં જ આપેલી માહિતી અનુસાર કેમરૂન ખાતે સ્થિત JV કંપનીની સ્થાપિત ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. 30%થી વધુ ક્ષમતામાં વધારો થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર વાણિજ્યિક ઉત્પાદનની શરૂઆત 5 ફેબ્રુઆરી સુધીમાં અપેક્ષિત છે.

4 / 5
પ્રાઈમા પ્લાસ્ટિક્સ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીની અસર શેરમાં જોવા મળી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. કંપનીના શેરમાં અપર સર્કિટ લાગ્યું હતું. સ્ટોક 20 ટકા વધીને 34.50ના સ્તર પર પહોંચી ગયો હતો.

5 / 5
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">