AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેગ્નન્ટ મહિલાઓને રેલવે મળે છે તરફથી અનેક સુવિધાઓ, કોઈપણ સમસ્યા હોય તો આ રીતે મદદ માગો

ભારતીય રેલવે પ્રેગ્નન્ટ મહિલાઓની સહાયતા કરવાની સાથે સાથે ટ્રેનમાં મહિલાઓ સાથે થઈ રહેલા કોઈ પણ અત્યાચારની નદર રાખવા માટે એક ટીમ બનાવી છે. તો ચાલો જાણીએ કે, રેલવે પ્રેગ્નન્ટ મહિલાઓને કઈ કઈ સુવિધાઓ આપે છે.

| Updated on: Jun 26, 2025 | 2:17 PM
Share
ભારતીય રેલવે પ્રેગ્નન્ટ મહિલાઓને અનેક સુવિધાઓ આપે છે પરંતુ પ્રેગ્નન્ટ મહિલાઓ માટે રેલવે દ્વારા અલગ અલગ સુવિધાઓ છે. હંમેશા મહિલાઓને ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલીક સુવિધાઓની જાણકારી હોતી નથી.તો આજે આપણે જાણીએ કે, રેલવે પ્રેગ્નન્ટ મહિલાઓને કઈ કઈ સુવિધાઓ આપે છે.

1 / 6
દિવ્યાંગ કોચમાં કોઈ પણ પ્રવાસીઓને મુસાફરી કરવાની મનાઈ હોય છે. જો તેમ છતાં કોઈ મુસાફરો આ કોચમાં ટ્રાવેલિંગ કરતા પકડાય જાય છે. તો તેને દંડ ભરવો પડે છે પરંતુ આ કોચમાં પ્રેગ્નન્ટ મહિલા મુસાફરી કરી શકે છે.

2 / 6
જો તમે ભૂલથી પણ કોઈ અન્ય સીટ બુક થઈ ગઈ છે. તો તમારે પરેશાન થવાની જરુરત નથી. કારણ કે, ભારતીય રેલવે તરફથી પ્રેગ્નન્ટ મહિલાઓને નીચેની સીટ આપવાની જોગવાઈ છે.

3 / 6
તમે TTEને સીટ બદલવા માટે કહી શકો છો. આ ઉપરાંત, તમે ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે નીચેની બર્થ પણ બુક કરાવી શકો છો. જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમને કોઈ પ્રકારની પરેશાની થઈ રહી છે. તો તમે 139 નંબર પર સંપર્ક કરી મદદ માંગી શકો છે.મેરી સહેલી ટીમ દરેક સ્ટેશન પર હોય છે.

4 / 6
આ ટીમ મહિલાઓ વિરુદ્ધના વિવિધ ગુનાઓથી લઈને કોઈપણ પ્રકારની મદદ પૂરી પાડે છે. જો તમે 139 પર કૉલ કરશો, તો તમને તાત્કાલિક રિસ્પોન્સ મળશે.આ સિવાય ઓલ ઈન્ડિયા સિક્યોરિટી હેલ્પલાઈન નંબર 182 પર કોલ કરી શકે છે.

5 / 6
જો અહીથી તમને કોઈ મદદ  ન મળે તો તમે  રેલવે પોલિસ પાસેથી પણ મદદ માંગી શકો છો. આ માટે તમારે 1512 પર નંબર કરવાનો રહેશે.

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર

કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના

g clip-path="url(#clip0_868_265)">