Porn Scam Effect : ‘સુપર ડાન્સર’ શોમાં હવે નહીં જોવા મળે શિલ્પા શેટ્ટી, કરિશ્મા કપૂરે કરી રિપ્લેસ

રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ બનાવવાના ગુનામાં ધરપકડ થયાની સીધી અસર શિલ્પા શેટ્ટીના કરિયર પર પડી રહી છે. શિલ્પા શેટ્ટીને સુપર ડાન્સર શોમાં રિપ્લેસ કરવામાં આવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 9:52 PM
શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raj Kundra) મુંબઇ પોલીસે અશ્લીલ ફિલ્મો (Porn Films) બનાવવાના ગુનામાં ધરપકડ કરી છે. જેને કારણે હવે શિલ્પા સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) માં જોવા નહી મળે. શિલ્પાને રિપ્લેસ કરવા માટે કરીશ્મા કપૂરને ફાઇનલ કરવામાં આવી છે.

1 / 6
હવે કરિશ્મા કપૂર (Karishma Kapoor) શોમાં જજ તરીકે જોવા મળશે. આ વાતની માહિતી ખુદ કરિશ્મા કપૂરે આપી છે.

2 / 6
કરિશ્મા કપૂરે બ્લેક આઉટફીટમાં પોતાની કેટલીક તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં કરિશ્મા સેટ પર જોવા મળી રહી છે.

3 / 6
કરિશ્માએ આ ફોટોઝને શેયર કરતી વખતે સુપર ડાન્સરનો હેશટેગ યૂઝ કર્યુ છે.

4 / 6
આ બધા જ ફોટોઝમાં કરિશ્મા ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.

5 / 6
કરિશ્માની આ તસવીરોને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">