Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના અદભૂત ઓફબીટ બીચ, આ વખતે મુલાકાત લેવાનો પ્લાન બનાવો

બીચ એક એવી જગ્યા છે, જ્યાં દરેક ઋતુમાં લોકો મજા કરવા આવે છે. આજે અમે તમને ભારતના કેટલાક એવા બીચ વિશે જણાવીશું, જ્યાં તમે ઓગસ્ટમાં મુલાકાત લઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 1:08 PM
Offbeat Beaches: ભારતમાં આવા ઘણા ઓફબીટ બીચ છે, જ્યાં હજારો લોકો ફરવા આવે છે. બીચ એક એવી જગ્યા છે, જ્યાં દરેક ઋતુમાં લોકો મજા કરવા આવે છે. આજે અમે તમને ભારતના કેટલાક એવા બીચ વિશે જણાવીશું, જ્યાં તમે ઓગસ્ટમાં મુલાકાત લઈ શકો છો.

1 / 5
પ્રોમેનેડ બીચઃ પુડુચેરીનો પ્રોમેનેડ બીચ પણ ખૂબ જ લોકપ્રિય છે. અહીં લોકોને દિવસ-રાતની ચમક જોવા મળશે. અહીં તમે વોટર એક્ટિવિટી પણ માણી શકો છો.

2 / 5
રાધા નગર બીચઃ આંદામાન અને નિકોબારમાં આવેલ રાધા નગર બીચ એશિયાના શ્રેષ્ઠ બીચમાં ગણવામાં આવે છે. આ સ્થળની સુંદરતા આખી દુનિયામાં પ્રખ્યાત છે.

3 / 5
ગોકર્ણઃ કર્ણાટકનો ગોકર્ણ બીચ એક ભવ્ય સમુદ્રી બીચ છે. ગોકર્ણ લોકોમાં પ્રખ્યાત સ્થળ છે. માત્ર ભારતીય લોકો જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ અહીં ફરવા આવે છે.

4 / 5
અરમ્બોલ બીચ: ગોવા નાઇટ લાઇફ અને બીચ ડેસ્ટિનેશન માટે પ્રખ્યાત છે. અહીં અરમ્બોલ બીચ પર હજારો પ્રવાસીઓ આવે છે. લોકો અહીં વોટર સ્પોર્ટ્સની મજા માણવા આવે છે. (ફોટો-ઇનપુટ ક્રેડિટ- ટીવી9 ભારતવર્ષ)

5 / 5
Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન

જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત

રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત

આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો

ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">