આકાશમાં નેતાજીની તસવીર જોઈ લોકો મંત્રમુગ્ધ થયા, તસવીરોમાં જુઓ ઈન્ડિયા ગેટનો ડ્રોન શો

દેશભક્તિના ગીતો સાથે નેતાજી સુભાષચંદ્ર બોજની તસવીર આકાશમાં છવાઈ ગઈ અને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 8:04 AM
 સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના ઉદ્ઘાટનના એક દિવસ બાદ શુક્રવારે ઈન્ડિયા ગેટ પર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

1 / 9
સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ડ્રોન દ્વારા આકાશમાં નેતાજીની તસવીર બનાવવામાં આવી હતી.

2 / 9
દેશભક્તિના ગીતો સાથે નેતાજી સુભાષચંદ્ર બોજની તસવીર આકાશમાં છવાઈ ગઈ અને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

દેશભક્તિના ગીતો સાથે નેતાજી સુભાષચંદ્ર બોજની તસવીર આકાશમાં છવાઈ ગઈ અને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

3 / 9
આકાશમાં 100થી વધુ ડ્રોન તસવીરો દ્વારા નેતાજીના જીવનની વાર્તા કહી રહ્યા હતા.

4 / 9
રંગબેરંગી રોશનીઓમાં ડ્રોન્સ દ્વારા નેતાજીના બાળપણના જીવનને તેમના કોલેજના અભ્યાસ, દેશની આઝાદીમાં તેમના યોગદાનને બતાવવામાં આવ્યું હતું.

5 / 9
ઈન્ડિયા ગેટ 19 મહિના પછી સામાન્ય લોકો માટે ખુલ્લો મુકાયો છે અને પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા.

6 / 9
લોકો તસવીરો ખેંચી રહ્યા હતા, વીડિયો શૂટ કરી રહ્યા હતા અને ડ્રોન દ્વારા બનાવવામાં આવતી નેતાજીની તસવીરોનો આનંદ માણી રહ્યા હતા.

7 / 9
સામાન્ય રીતે લોકો રાત્રે પિકનિક માટે ઈન્ડિયા ગેટ જતા હતા, આવો જ નજારો પહેલા દિવસે પણ જોવા મળ્યો હતો.

8 / 9
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ ગુરુવારે નેતાજીની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું, જેનું વજન 65 મેટ્રિક ટન છે.

9 / 9

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

g clip-path="url(#clip0_868_265)">