Winter Olympics 2022: વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત, બેઈજિંગ સમર અને વિન્ટર ઓલિમ્પિક બંનેનું આયોજન કરનાર વિશ્વનું પ્રથમ શહેર બન્યું

4 ફેબ્રુઆરીના રોજ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ઘણા દેશોના નેતાઓએ ભાગ લીધો હતો અને ઘણા દેશોએ રાજકીય સ્તરે તેનો બહિષ્કાર પણ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 12:38 PM
ચીનની રાજધાની બેઇજિંગમાં 2022 વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનો ઉદઘાટન સમારોહ 4 ફેબ્રુઆરીએ યોજાયો હતો, જેમાં ઘણા દેશોના નેતાઓએ ભાગ લીધો હતો અને ઘણા દેશોએ રાજકીય સ્તરે તેનો બહિષ્કાર પણ કર્યો હતો.(Photo:Twitter/ Olympic Khel)

1 / 7
ઉદ્ઘાટન સમારોહની શરૂઆત સાથે જ બીજિંગનું નામ ઈતિહાસમાં નોંધાઈ ગયું. તે હવે સમર અને વિન્ટર ઓલિમ્પિક બંનેનું આયોજન કરનાર વિશ્વનું પ્રથમ શહેર બની ગયું છે.

2 / 7
ઓપનિંગ સેરેમનીમાં ચીને તેની સાંસ્કૃતિક ઝલક દર્શાવી હતી. સત્તાવાર સમારોહ પહેલાં, આ દરમિયાન લોકોએ ગેમ્સના માસ્કોટ, બિંગ ડ્વેન ડ્વેન (પાંડા) સાથે મસ્તી કરી હતી.(Photo:Twitter/ Olympic Khel)

3 / 7
સ્કીઅર આરીફ મોહમ્મદ ખાન બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક બન્યા. આ ઓલિમ્પિકમાં સામેલ તે એકમાત્ર ભારતીય એથ્લેટ છે. તે બે ઇવેન્ટમાં ભાગ લેશે(Photo:Twitter/ Olympic Khel)

4 / 7
સત્તાધીશોએ માત્ર પસંદગીના લોકોના સમૂહને જ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન શ્રોતાઓ સેલ ફોનની લાઈટ સાથે કાર્યક્રમ રજૂ કરી રહેલા કલાકારોને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા.(Photo:Twitter/ Olympic Khel)

5 / 7
ભારતે આ ઓપનિંગ સેરેમનીનો બહિષ્કાર કર્યો હતો. તેણે ગુરુવારે જાહેરાત કરી હતી કે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસના વડા 2022 વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન અથવા સમાપન સમારોહમાં ભાગ લેશે નહીં. કારણ કે ચીને ગાલવાન અથડામણમાં સામેલ સૈન્ય કમાન્ડરને આ મોટા સ્પોર્ટિંગ ઇવેન્ટનો મશાલ વાહક બનાવીને સન્માનિત કર્યા છે.(Photo:Twitter/ Olympic Khel)

6 / 7
શિયાળુ ઓલિમ્પિક ગેમ્સનો ઉદઘાટન સમારોહ વર્ષ 2008માં બેઇજિંગમાં તે સ્ટેડિયમમાં યોજાયો હતો જ્યાં સમર ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ હતી. આ સમારોહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ થોમસ બાચ ઉપરાંત વિશ્વના કેટલાક અન્ય નેતાઓ પણ હાજર હતા.(Photo:Twitter/ Olympic Khel)

7 / 7

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">