AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG : વિશ્વની એક એવી હોટલ, જ્યા પડખુ ફરવાથી પહોંચી જવાય છે બીજા દેશમા

આ હોટલની સૌથી ખાસ વાત એ છે કે ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર આ હોટલની વચ્ચેથી પસાર થાય છે. જેથી, પ્રવાસીઓ માટે આ હોટલ આકર્ષણનું કેન્દ્ર બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 2:04 PM
Share
વિશ્વભરમાં એવી ઘણી હોટલો છે, જે તેમની ખાસ વિશેષતાને આધારે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવી કોઈ હોટલ વિશે સાંભળ્યું છે, કે જ્યાં માત્ર પડખુ ફરતા જ લોકો એક દેશથી બીજા દેશમાં જાય છે? તમને જાણીને નવાઈ લાગશે પણ આવી જ એક હોટલ છે જેનું નામ છે આર્બેજ હોટલ.

1 / 8
બંને દેશો વચ્ચે હોટલ હોવાથી આ હોટલની અંદર જતાં જ લોકો એક દેશથી બીજા દેશમાં પહોંચી જાય છે.

2 / 8
આ હોટલ આર્બેઝ ફ્રાન્કો-સુઇસ હોટલ તરીકે પણ ઓળખાય છે. આ હોટલ ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર પર લા ક્યોર વિસ્તારમાં આવેલી છે. આર્બેજ હોટલ બંને દેશોમાં આવે છે.આથી,આર્બેઝ હોટલના બે સરનામા છે.

3 / 8
આ હોટલની સૌથી ખાસ વાત એ છે કે ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર આ હોટલની વચ્ચેથી પસાર થાય છે.

4 / 8
આ હોટલના તમામ રૂમને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ઓરડામાં ડબલ પથારી એવી રીતે શણગારવામાં આવે છે કે તે અડધા ફ્રાન્સમાં અને અડધા સ્વિટ્ઝરલેન્ડમાં છે. ઉપરાંત, રૂમમાં ઓશીકું પણ બંને દેશો અનુસાર અલગ અલગ રીતે સ્થાપિત કરવામાં આવ્યું છે.

5 / 8
પહેલા આ જગ્યા પર કરિયાણાની દુકાન હતી.બાદમાં વર્ષ 1921માં, જુલ્સ-જીન આર્બેજે નામની વ્યક્તિએ આ જગ્યા ખરીદી અને અહીં હોટલ બનાવી.

6 / 8
આ હોટલ ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડ બંનેની ઓળખ બની ગઈ છે.

7 / 8
આર્બેજ હોટલની વિશેષતાને કારણે પ્રવાસીઓમાં આ હોટલ ખૂબ જ લોકપ્રિય છે.

8 / 8
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા

g clip-path="url(#clip0_868_265)">