PHOTOS: ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા PM Modi, કહ્યું – દોષીઓને છોડીશું નહીં!

Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 233 કરતા વધારે યાત્રીઓના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આજે દુર્ઘટના સ્થળનું નિરિક્ષણ કરવા વડાપ્રધાન મોદી બાલાસોર પહોંચ્યા હતા. તેમણે ઘાયલ લોકોની સારવારની જાણકારી લેતા પણ જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 6:31 PM
 ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં વડાપ્રધાન મોદી ગ્રાઉન્ડ ઝીરો પર પહોચીને સમગ્ર ઘટનાને લઈને શું કામગીરી કરવામાં આવી તેને લઈને જાણકારી મેળવી રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હતા. વડાપ્રધાન મોદી ભુવનેશ્વરથી લગભગ 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પર ઘટના સ્થળની નજીક એરફોર્સના હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા.

1 / 5
દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી બાલાસોર મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઘાયલો સાથે મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના વિચલિત કરનારી છે. દુર્ઘટના માટે જવાદાર લોકોને છોડવામાં આવશે નહીં.

2 / 5
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું અસહ્ય પીડા અનુભવી રહ્યો છું. અકસ્માત માટે જવાબદારોને બક્ષવામાં આવશે નહીં. અમે આ દુઃખમાં મૃતકોના પરિવારજનો સાથે છીએ. ઘાયલોને મદદ કરનારનો આભાર.

3 / 5
તેમણે આગળ જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દર્દનાક અને ચિંતાજનક છે. અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. સરકાર દરેક સ્તરે તપાસ કરશે. આ ઘટનામાંથી ઘણું શીખવા મળશે.

4 / 5
તેમણે અકસ્માત સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને આરોગ્ય મંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને સૂચના આપી કે ઘાયલોની સારવાર માટે જે પણ મદદની જરૂર છે તે વહેલી તકે પૂરી પાડવામાં આવે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારના સભ્યોની ખાસ કાળજી લેવી જોઈએ જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

5 / 5
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">