મુકેશ અંબાણીની કંપની Reliance Jio નો આવી રહ્યો છે મેગા IPO, આટલા કરોડનું થશે કંપનીનું વેલ્યુએશન, જાણો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ Jio ઈન્ફોકોમ વર્ષ 2025માં મેગા ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) લાવી શકે છે. આમાં કંપનીનું વેલ્યુએશન 9.3 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ જેફરીઝે 11 જુલાઈના રોજ જાહેર કરેલા એક રિપોર્ટમાં આ વાત કહી છે.
Most Read Stories