Mouni Roy Wedding Photos : મૌની રોયે સૂરજના નામની લગાવી મહેંદી, ખૂબ સુંદર લાગી રહી છે એક્ટ્રેસ

મૌની રોયે તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. હવે ધીમે ધીમે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 4:36 PM
મૌની રોયે લગ્ન પછી હવે એક બાદ એક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યુ છે. તેણે હાલમાં જ હાથમાં મહેંદી સાથે લહેંગા પહેરેલી તસવીરો શેર કરી છે, જેમાં તેનો માસૂમ ચહેરો અને સુંદરતા લોકોને દિવાના બનાવી રહી છે.

1 / 5
આ તસવીરોમાં મૌનીએ પીળા રંગનો લહેંગા પહેર્યો છે અને લોકોને તેની મહેંદી બતાવી રહી છે. તેની મહેંદી પર SN લખેલું છે.

2 / 5
અભિનેત્રીએ તેના પતિ સૂરજ નામ્બિયારના નામની મહેંદી લગાવી.

3 / 5
મૌની અને સૂરજના લગ્ન 27 જાન્યુઆરી 2022ના રોજ ગોવામાં તેમના પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં થયા હતા. આ દરમિયાન ઘણા ફિલ્મ અને ટીવી સ્ટાર્સ પણ આ લગ્નમાં હાજરી આપવા માટે ગોવા પહોંચ્યા હતા. જેઓ પહોંચી શક્યા ન હતા તેઓએ સોશિયલ મીડિયા પર કપલને શુભેચ્છા પાઠવી હતી

4 / 5
નાગિન ફેમ અભિનેત્રીના લગ્ન બે વિધિથી સંપન્ન થયા હતા. મૌનીએ સૂરજ સાથે મલયાલી અને બંગાળી રિવાજ પ્રમાણે લગ્ન કર્યાં. બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ અને સુંદર દેખાઈ રહ્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">