દુનિયાના મોટાભાગના કરોડપતિઓ આ શહેરોમાં રહે છે, જાણો વિશ્વમાં કયું શહેર નંબર 1 છે

આ યાદીમાં ન્યૂયોર્કનું નામ સૌથી ઉપર આવે છે. રિપોર્ટ અનુસાર અહીં 3.45 લાખ કરોડપતિ રહે છે. તેમાંથી 100 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા અમીર લોકોની સંખ્યા 737 છે. ન્યૂયોર્કમાં 59 અબજપતિઓ રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 9:50 PM
દુનિયામાં કેટલાક એવા શહેરો છે જે દુનિયાભરના અમીરોને આકર્ષે છે. ઉત્તમ સ્થાન, સમગ્ર વિશ્વની કનેક્ટિવિટી, સુવિધાઓના તમામ માધ્યમો તેમજ વ્યવસાયની તકો આવા શહેરોને એટલા વિશિષ્ટ બનાવે છે કે વિશ્વભરના અબજોપતિઓ અહીં તેમના ઘર બનાવે છે. રેસીડેન્સી એડવાઈઝરી ફર્મ હેનલી એન્ડ પાર્ટનર ગ્રુપ દ્વારા એક રિપોર્ટમાં આવા શહેરોની સંપૂર્ણ યાદી બહાર પાડવામાં આવી છે. આ સંશોધન મુજબ, અબજોપતિઓની વસ્તીના હિસાબે વિશ્વના ટોચના 10 દેશોમાંથી અડધા અમેરિકાના છે. બીજી તરફ, મધ્ય પૂર્વના શહેરોએ આ મામલે ઝડપી વૃદ્ધિ નોંધાવી છે.

1 / 6
આ યાદીમાં ન્યૂયોર્કનું નામ સૌથી ઉપર આવે છે. રિપોર્ટ અનુસાર અહીં 3.45 લાખ કરોડપતિ રહે છે. તેમાંથી 100 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા અમીર લોકોની સંખ્યા 737 છે. ન્યૂયોર્કમાં 59 અબજપતિઓ રહે છે. જો કે રિપોર્ટનું માનીએ તો ગયા વર્ષની સરખામણીમાં અહીં અમીરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

2 / 6
આ યાદીમાં ટોક્યો બીજા નંબરે છે. અહીં કરોડપતિઓની કુલ સંખ્યા 3.04 લાખ છે. જ્યારે 100 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા ધનિક લોકોની સંખ્યા 263 છે. ટોક્યોમાં કુલ 12 અબજોપતિ રહે છે.

3 / 6
આ યાદીમાં સાન ફ્રાન્સિસ્કો ત્રીજા સ્થાને છે. અહીં કરોડપતિઓની કુલ સંખ્યા 2.76 લાખ છે. જ્યારે 100 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા અમીર લોકોની સંખ્યા 623 છે. અને અહીં 62 અબજોપતિ રહે છે

4 / 6
આ યાદીમાં લંડન ચોથા સ્થાને છે. અહીં કરોડપતિઓની કુલ સંખ્યા 2.72 લાખ છે, જ્યારે 406 લોકો પાસે 100 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ છે અને 38 અબજોપતિઓ અહીં રહે છે.

5 / 6
આ યાદીમાં સિંગાપોર પાંચમા ક્રમે છે. અહીં 2.49 લાખ કરોડપતિ રહે છે. જ્યારે 336 લોકો પાસે 100 મિલિયનથી વધુની સંપત્તિ છે. 26 લોકો અબજોપતિ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">