AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Phone Banned : ગુજરાતના 3 મંદિર સહિત દુનિયાની આ જગ્યાઓ પર મોબાઈલ લઈ જવા પર છે પ્રતિબંધ

Mobile Phone Banned Here: ટેકનોલોજીના આ યુગમાં ઘણા ઓછા એવો લોકો છે જે મોબાઈલ ફોનથી દૂર રહે છે. દરેક સમયે લોકોના હાથમાં મોબાઈલ જોવા મળે છે. પણ ગુજરાત સહિત દુનિયામાં ઘણા એવો સ્થળો છે જ્યાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ છે. ચાલો જાણીએ આવી જગ્યાઓ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 12:12 PM
 આજના જમાનામાં સોશિયલ મીડિયાનો ક્રેઝ છે. અહીં સૌ કોઈ પોતાની દિનચર્ચા અને દિવસભરની મોટી ઘટનાઓને સોશિયલ મીડિયા પર શેયર કરતા હોય છે. તેવામાં લોકો જ્યારે કેદારનાથ જેવી પ્રસિદ્ધ જગ્યાએ ફરવા જાય છે ત્યારે ત્યાં ફોટો સેશન અને રિલ્સ બનાવવાની શરુ કરી દે છે. આવા લોકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

1 / 5
હવે ભારતના પ્રસિદ્ધ યાત્રા ધામ કેદારનાથના પરિસરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બદ્રિનાથ અને કેદારનાથમાં પાસે હવે કોઈ ફોટો કે વીડિયો ઉતારી શકશે નહીં. કેદારનાથ મંદિરની બહાર વધી રહેલા ફોટોશૂટ, રિલ્સના શૂટિંગ અને અશોભનીય વર્તનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

2 / 5
મંદિરની પવિત્રતા અને શુદ્ધતા જાળવી રાખવામાં માટે ગુજરાતના સોમનાથ મંદિર, દ્વારકા મંદિર અને દ્વારકા જેવા મંદિરોમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે.

3 / 5
સુરક્ષાના કારણોસર દિલ્હીના અક્ષરધામ મંદિરમાં પણ મોબાઈલ લઈ જવાની અનુમતિ નથી. વર્ષ 2022ના ડિસેમ્બર મહિનાથી તમિલનાડુ સરકારે શુદ્ધતા અને પવિત્રતા બનાવી રાખવા માટે રાજયભરના મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

4 / 5
 ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરના આખા ક્ષેત્રમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ છે. અહીં મોબાઈલ ફોન સિવાય કેમેરા, વોચ, બેલ્ટ જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ પર પણ પ્રતિબંધ છે. આ સિવાય શ્રીલંકાના યાલા નેશનલ પાર્કમાં 2015થી મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. જેથી પ્રાણીઓને કોઈ પરેશાન ના કરી શકે. કેરેબિયન તટ પર આવેલા એલિયટ દ્વીપ રિસોટ્સમાં પણ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. ઈટાલીના પવિત્ર સ્થળ સિસ્ટિન ચેપલમાં પણ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">