AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 ઘર, લાખોની કાર અને કરોડો રુપિયાની જમીન, પતિ કરતા પત્નીના નામે છે વધુ સંપત્તિ, આવો છે ગડકરીનો પરિવાર

ગડકરીનો જન્મ મરાઠી પરિવારમાં નાગપુરમાં જયરામ ગડકરી અને ભાનુતાઈ ગડકરીને 27 મે 1957ના રોજ થયો હતો. તેમણે ભારતીય જનતા યુવા મોરચા અને વિદ્યાર્થી સંઘ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માટે કામ કર્યું. તેણે એમ.કોમ. અને LL.B.નો અભ્યાસ નાગપુર યુનિવર્સિટીમાંથી કર્યું છે.

| Updated on: May 27, 2025 | 10:57 AM
Share
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમની પરંપરાગત લોકસભા બેઠક નાગપુરથી 2024ની લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. નીતિન ગડકરીએ કોંગ્રેસના ઉમેદવાર વિવેક ઠાકુરને એક લાખ 37 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.

1 / 18
નીતિન ગડકરીએ કંચન ગડકરી સાથે લગ્ન કર્યા છે અને તેમને નિખિલ, સારંગ અને કેતકી નામના ત્રણ બાળકો છે. તેમના મોટા પુત્ર નિખિલના લગ્ન રૂતુજા પાઠક સાથે થયા છે અને સારંગ ગડકરીના લગ્ન મધુરા રોડી સાથે થયા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની પુત્રી કેતકી ગડકરીએ 4 ડિસેમ્બરના રોજ આદિત્ય કાસખેડીકર સાથે લગ્ન કર્યા છે.

2 / 18
 નીતિન જયરામ ગડકરીનો જન્મ 27 મે 1957 રોજ થયો છે. જે ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના વર્તમાન મંત્રી છે. તેઓ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે માટે સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મંત્રી પણ છે જેઓ હાલમાં નવ વર્ષથી વધુ સમય સુધી તેમનો કાર્યકાળ ચલાવી રહ્યા છે.

3 / 18
નીતિન ગડકરીની પત્ની કંચન ગડકરીની કમાણી 2018-19માં 38.10 લાખ રૂપિયા હતી. આગામી નાણાકીય વર્ષ 2019-20માં તેની કમાણી ઘટી અને તે 37.97 લાખ રૂપિયા રહી.

4 / 18
લોકસભા ચૂંટણીના એફિડેવિટ મુજબ, કંચને 2020-21માં 38.01 લાખ રૂપિયાની કમાણી કરી હતી. 2021-22માં કેન્દ્રીય મંત્રીની પત્નીની કમાણીમાં થોડો વધારો થયો અને તે 38.27 લાખ રૂપિયા થઈ ગયો. 2022-23માં કંચન ગડકરી કમાણી 40.62 લાખ રૂપિયા થઈ છે.

5 / 18
ગડકરીએ અગાઉ 2009 થી 2013 સુધી ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ તરીકે સેવા આપી હતી.તેઓ મહારાષ્ટ્ર રાજ્યના જાહેર બાંધકામ વિભાગના મંત્રી તરીકેના તેમના કામ માટે પણ જાણીતા છે, જ્યાં તેમના નેતૃત્વ હેઠળ, રાજ્યભરમાં અનેક રસ્તાઓ, ધોરીમાર્ગો અને ફ્લાયઓવરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

6 / 18
નાગપુરમાં જન્મેલા નિતિન ગડકરીએ એલએલબીની ડિગ્રી મેળવવાની સાથે બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા પણ કર્યો છે. 24 વર્ષની ઉંમરે નિતિન ગડકરી ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

7 / 18
તેઓ હાલમાં લોકસભામાં નાગપુર મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને વ્યવસાયે વકીલ છે. તેમણે અગાઉ વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે પણ સેવા આપી હતી જેમાં જળ સંસાધન અને નદી વિકાસ, શિપિંગ, ગ્રામીણ વિકાસ અને MSMEનો સમાવેશ થાય છે.

8 / 18
 મુંબઈ-પુણે એક્સપ્રેસવેની શરૂઆત અને એક્સપ્રેસવે અને અન્ય રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં યોગદાનને કારણે મીડિયા દ્વારા તેમને ઘણીવાર "એક્સપ્રેસવે મેન ઓફ ઈન્ડિયા" તરીકે ઓળખવામાં આવે છે.

9 / 18
  વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તેમને "ભારતમાં રોડ સેક્ટરમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP)ના પ્રણેતા" તરીકે માન્યતા આપી છે.માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં, ભારતીય હાઇવે નેટવર્ક 9 વર્ષમાં 59% વધ્યું છે.

10 / 18
ગડકરીએ 1995 થી 1999 સુધી મહારાષ્ટ્ર સરકારના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના મંત્રી તરીકે સેવા આપી હતી,માર્ચ 2024માં સામાન્ય ચૂંટણીઓમાં તેમના ગૃહ મતવિસ્તાર નાગપુરમાંથી ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

11 / 18
27 ઓક્ટોબર 2023માં મહારાષ્ટ્રમાં ગડકરી નામની મરાઠી ભાષાની બાયોપિક રિલીઝ થઈ હતી. મહારાષ્ટ્રમાં ભાજપને મજબુત કરવાનું યોગદાન પણ ખુબ છે. તે એક રાજકારણીની સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે.

12 / 18
 નીતિન ગડકરી પાસે 10,000 રૂપિયાની એમ્બેસેડર કાર, 16.75 લાખ રૂપિયાની હોન્ડા અને 12.55 લાખ રૂપિયાની ઇસુઝુ ડી-મેક્સ છે. કંચન પાસે 5.25 લાખ રૂપિયાની ઈનોવા કાર, 4.10 લાખ રૂપિયાની મહિન્દ્રા કાર અને 7.19 લાખ રૂપિયાની ટાટા ઈન્ટ્રા કાર છે

13 / 18
કેન્દ્રીય મંત્રીના નામે નાગપુરમાં 15.74 એકર ખેતીની જમીન છે, જેની કિંમત 1.57 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમના પરિવાર પાસે 1.79 કરોડ રૂપિયાની 14.60 એકર ખેતીની જમીન છે.

14 / 18
નીતિન ગડકરી અને તેમના પરિવારના નામે મુંબઈ અને નાગપુરમાં સાત ઘર છે. નીતિન ગડકરી પોતે મુંબઈમાં તેમના નામે બે એપાર્ટમેન્ટ છે, જેની કિંમત રૂ. 4.95 કરોડ હોવાનું કહેવાય છે. આ સિવાય પાંચ ઘર નાગપુરમાં છે.

15 / 18
નિતિન ગડકરીને મુંબઈ પુણે હાઈવે બનાવવાનો શ્રેય આપવામાં આવે છે, જે ભારતનો પ્રથમ છ-લેન કોન્ક્રીટ હાઈ સ્પીડ એક્સપ્રેસવે છે.

16 / 18
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સોશિયલ મીડિયાના માસ્ટર છે. તે યુટ્યુબથી દર મહિને 4 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમણે પોતે ઈન્ડિયન ઈકોનોમિક કોન્ક્લેવ IEC 2023માં આ માહિતી આપી હતી.

17 / 18
નીતિન ગડકરીને સતત ત્રીજી વખત રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય મળ્યું છે. અગાઉ વર્ષ 2014 અને 2019માં પણ ગડકરીને આ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. તેમનો અનુભવ, તેમની કામ કરવાની રીત તેમને આ પદ માટે મજબૂત ઉમેદવાર બનાવ્યા.

18 / 18
g clip-path="url(#clip0_868_265)">