ભારતનું લોકપ્રિય હિલ સ્ટેશન, ચોમાસામાં અહીંનુ પ્રાકૃતિક સૌદર્ય તમારું મન મોહી લેશે, જુઓ Photos

Mahabaleshwar: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સ્થિત મહાબળેશ્વરમાં માત્ર હરિયાળી જ જોવા મળશે. માત્ર ભારત જ નહીં વિદેશમાંથી પણ લોકો અહીં ફરવા આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 1:37 PM
Mahabaleshwar Travel:  મહાબળેશ્વરને ભારતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન માનવામાં આવે છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા મહાબળેશ્વરમાં માત્ર હરિયાળી જોવા મળશે. માત્ર ભારત જ નહીં વિદેશમાંથી પણ લોકો અહીં ફરવા આવે છે.

1 / 5
મહાબળેશ્વરનું શિવ મંદિર પણ ખૂબ જ લોકપ્રિય છે. આ મંદિર મહાબળેશ્વરથી 67 કિલોમીટરના અંતરે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તમને આ મંદિરમાં મરાઠા કલાકૃતિઓની ઝલક જોવા મળશે.

2 / 5
મહાબળેશ્વરની ઊંચાઈ પર આવેલા પ્રતાપગઢ કિલ્લા પર પણ લોકોની ભીડ જોવા મળે છે. મરાઠા સામ્રાજ્યના સમયનો આ કિલ્લો તેની વિરાસત માટે જાણીતો છે.

3 / 5
મહાબળેશ્વરનું સૌથી પ્રખ્યાત વ્યુ પોઈન્ટ, આર્થરની સીટને ક્વીન ઓફ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ડાબી બાજુ સાવિત્રી નદી વહે છે અને જમણી બાજુએ બ્રહ્મા અરણ્ય વન છે.

4 / 5
મહાબળેશ્વરથી બે કિલોમીટરના અંતરે એક તળાવ પણ છે, જે વેણા તળાવ તરીકે ઓળખાય છે. પ્રવાસીઓ અહીં બોટિંગની મજા માણવા આવે છે. (ઇનપુટ ક્રેડિટ- ટીવી9 ભારત વર્ષ)

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">