Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Look A Like : Anushka Sharma ની 3 પ્રખ્યાત હમશક્લ, જુઓ કેટલા મળે છે તેમના ચહેરા

અનુષ્કા શર્માના 3 સૌથી મોટા હમશક્લ છે, જેને દુનિયાએ પણ કહ્યું છે કે તેમના ચહેરા અભિનેત્રીને મળતા છે. આટલું જ નહીં, તેમાંથી એકે અભિનેત્રી સાથે વાત પણ કરી છે. તો ચાલો તેમને મળીએ ..!

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 15, 2021 | 6:43 PM
બોલિવૂડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્માએ શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીએ શાહરૂખ ખાનની ફિલ્મ 'રબ ને બના દી જોડી' થી ડેબ્યૂ કર્યું હતું. અનુષ્કા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા. જે બાદ તેમની લોકપ્રિયતા વિશ્વભરમાં વધી. આવી સ્થિતિમાં હવે ઘણીવાર અભિનેત્રીની હમશક્લો હોવાની વાત થતી રહે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી અનુષ્કા શર્માની 3 હમશક્લ જે હંમેશા ચર્ચામાં રહી છે. હા, આમાં પહેલું નામ પાકિસ્તાની અભિનેત્રી રમશા ખાનનું છે, આ સૂચિમાં બીજું નામ એમન સલીમ છે. આ કડીમાં ત્રીજું નામ અમેરિકન ગાયિકા જુલિયા માઇકલ્સનું છે. તો ચાલો વિલંબ ન કરીએ આને જોઈએ આ બધાની ખુબસુરત તસ્વીરોને અને જોઈએ કોનો ચહેરો સૌથી વધુ મેળ ખાઈ છે.

1 / 9
પાકિસ્તાનના ફિલ્મ ઉદ્યોગમાં રમશા ખાનને લોકો અનુષ્કા શર્માનું પાકિસ્તાન વર્ઝન માનવામાં આવે છે. અભિનેત્રીએ આ મામલે ઘણી વખત પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

2 / 9
પરંતુ અભિનેત્રીએ આ વિશે ઘણી વાર કહ્યું છે કે હું અનુષ્કા શર્માની ચાહક નથી, કે હું ક્યારેય તેમને મળી નથી. તે હવે આ સરખામણીથી પરેશાન થઈ ચુકી છે, તે કહે છે કે " ખબર નથી કે લોકો આવું કેમ કહે છે, અમારા બંનેના ચાહકો તે કહે છે પણ હું આવું માનતી નથી".

3 / 9
પાકિસ્તાની અભિનેત્રી એમન સલીમ અને અનુષ્કા શર્માની સુંદરતાની પણ તુલના કરવામાં આવે છે. આટલું જ નહીં, લોકો તેને હમશક્લ પણ કહે છે.

4 / 9
સોશિયલ મીડિયા પર બંને બાજુના લોકો ખૂબ જ અલગ રિએક્શન આપે છે. કેટલાક લોકો અનુષ્કાની તરફથી વાત કરે છે, જ્યારે કેટલાક લોકો એમનને સારી કહે છે.

5 / 9
તમને જણાવી દઈએ કે, એમન સલીમ પાકિસ્તાની ડ્રામા શ્રેણી 'ચૂપકે ચૂપકે' સાથે ચર્ચામાં આવી છે. જ્યાં તાજેતરમાં આ શો ભારતમાં ખૂબ જ ચર્ચિત થયો છે. જે બાદ લોકોએ તેને જોવાની શરૂઆત કરી અને હવે લોકો તેમને અનુષ્કા શર્માની હમશક્લ કહે છે.

6 / 9
પ્રખ્યાત અમેરિકન સિંગર જુલિયા માઇકલ્સને હંમેશાથી અનુષ્કાની હમશક્લ કહેવામાં આવી છે. જ્યારે અભિનેત્રીએ પોતે પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપી ચુકી છે.

7 / 9
જુલિયા માઇકલ્સે ટ્વિટ કર્યું હતું કે, "હાય અનુષ્કા શર્મા, કદાચ આપણે જુડવા છીએ".

8 / 9
જુલિયાનું આ ટ્વીટ વાંચ્યા બાદ અભિનેત્રીએ પોતાનો જવાબ લખ્યો કે "ઓએમજી હા! ... હું આખી જીંદગી તને અને આપણી 5 હમશક્લોને શોધતી રહી."

9 / 9
Follow Us:
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ

કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું

ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !

ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ

આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે

અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ

ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">