તમે તમારા બાળકો માટે પોલિસી લેવાનું વિચારો છો તો કામના સમાચાર, LIC એ લોન્ચ કર્યો ‘અમૃતબાલ’ પ્લાન

લોકો 17 ફેબ્રુઆરી 2024થી આ પોલિસીની ખરીદી કરી શકશે. 'LIC અમૃતબાલ' યોજના વ્યક્તિગત, બચત અને જીવન વીમા યોજના છે. તે બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પૂરતું ભંડોળ બનાવે છે. આ સાથે જ બાળકોની અન્ય જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે.

| Updated on: Feb 17, 2024 | 4:59 PM
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LIC એ નવી વીમા યોજના લોન્ચ કરી છે. જેનું નામ 'LIC અમૃતબાલ' છે. તેને 'પ્લાન 874' તરીકે પણ ઓળખવામાં આવશે જે ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવ્યો છે. આ એક ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસી પણ છે.

1 / 5
લોકો 17 ફેબ્રુઆરી 2024થી આ પોલિસીની ખરીદી કરી શકશે. 'LIC અમૃતબાલ' યોજના વ્યક્તિગત, બચત અને જીવન વીમા યોજના છે. તે બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પૂરતું ભંડોળ બનાવે છે. આ સાથે જ બાળકોની અન્ય જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે.

લોકો 17 ફેબ્રુઆરી 2024થી આ પોલિસીની ખરીદી કરી શકશે. 'LIC અમૃતબાલ' યોજના વ્યક્તિગત, બચત અને જીવન વીમા યોજના છે. તે બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પૂરતું ભંડોળ બનાવે છે. આ સાથે જ બાળકોની અન્ય જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે.

2 / 5
આ પ્લાનમાં લોકોને 1000 રૂપિયાની રકમ પર 80 ના ગુણોત્તરમાં ગેરંન્ટેડ રિટર્ન આપે છે. 80 રૂપિયાનું આ વળતર વીમા પોલિસીની વીમા રકમમાં ઉમેરવામાં આવે છે. જો તમે તમારા બાળકના નામે 1 લાખ રૂપિયાનો વીમો લીધો છે. તો LIC તમારી વીમા રકમમાં 8000 રૂપિયાની ગેરંટી રકમ ઉમેરશે. આ રકમ દર વર્ષે પોલિસી વર્ષના અંતે ઉમેરવામાં આવશે.

3 / 5
આ પોલિસી 30 દિવસથી લઈને 13 વર્ષની ઉંમરના બાળકો માટે લઈ શકાય છે. આ પોલિસીની ન્યૂનતમ પાકતી ઉંમર 18 વર્ષ અને મહત્તમ 25 વર્ષ છે. આ પોલિસી માટે 5, 6 અથવા 7 વર્ષના ટૂંકા ગાળાના પ્રીમિયમ ચુકવણી કરી શકાય છે. મહત્તમ પ્રીમિયમ ચુકવણીની મુદત 10 વર્ષ છે.

4 / 5
આ પ્લાન હેઠળ તમારે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની રકમનો વીમો લેવો પડશે. તમે 5, 10 કે 15 માં વર્ષે મની બેક પ્લાન જેવી મેચ્યોરિટી સેટલમેન્ટ લઈ શકો છો. આ પોલિસીમાં રોકાણ કરનારાઓને પાકતી મુદત પર વીમાની રકમ અને ખાતરી પૂર્વકના વળતરનો લાભ મળશે. પોલિસી લેનારા લોકો 'સમ એશ્યોર્ડ ઓન ડેથ'નો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">