અદ્ભૂત દિપોત્સવ સર્જાયો! પૌરાણિક વિષ્ણું મંદિર પર દિવડાઓની રોશની ઝળહળી ઉઠી, જુઓ
અયોધ્યા રામ મંદિરને લઈ દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરથી જ શરુ થયેલી આતશબાજી દેશભરમાં રાત્રી સુધી જારી છે અને જે મોડી રાત્રી સુધી જારી રહેશે. દેશ આખોય રામમય બન્યો છે. આ દરમિયાન વિવિધ મંદિરોમાં પણ દિવાળીની જેમ રોશની કરવામાં આવી છે.
Most Read Stories