AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3 Mission: ચંદ્ર પર લેડિંગ ISRO માટે બનશે પડકાર ? જાણો વિગતે

Chandrayaan-3 Mission News: ભારતની સ્પેસ મિશન સંસ્થા ISRO તેના આગામી મિશનને કારણે ચર્ચામાં છે. ચાલો જાણીએ કે Chandrayaan-3 મિશન દરમિયાન કયા કયા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 6:01 PM
Share
 ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન  (ISRO) આજથી લગભગ 1 અઠવાડિયા બાદ એટલે કે 13 જુલાઈના દિવસે ચંદ્રયાન -3 મિશન લોન્ચ કરશે. આ ચંદ્રયાન-3 મિશનની લોન્ચિંગ શ્રીહરિકોટાથી થશે. (PTI)

1 / 5
 આ સ્પેસક્રાફ્ટ 2 મહિનાની લાંબી યાત્રા પર જશે અને અંતે ચંદ્ર પર લેડિંગ કરશે. ISRO એ આ પહેલા પણ ચંદ્ર પર લેડિંગ કરી છે. પણ ચંદ્ર પર લેડિંગ કરવું ખુબ પડકારજનક હોય છે. વર્ષ 2019માં ઈસરોનું ચંદ્રયાન-2 મિશન ફેઈલ ગયું હતું. તે સમયે ચંદ્રયાનનું લેન્ડર અને રોવર બંને ક્રેશ થઈ ગયા હતા.

2 / 5
ચંદ્ર પર લેડિંગ માટે ઘણી વસ્તુઓ પર એક સાથે કામ કરવું જરુરી છે. નેવિગેશન, ફલાઈટ ડાયનામિક્સ, લેડિંગની જગ્યાની સાફ તસ્વીર અને અંતે લેડિંગ પહેલા સ્પેસક્રાફ્ટ સાચા સમય પર ધીમું પડવું પણ જરુરી છે.

3 / 5
સ્પેસક્રાફ્ટમાં લગાવવામાં આવેલું લેન્ડર જ્યારે અલગ થઈને સપાટી તરફ આગળ વધે છે. તે સમયે તેની ગતિ ધીમી કરવી ખુબ જ જરુરી બને છે. જો ગતિને ત્રણ મીટર પ્રતિ સેકેન્ડ નહીં કરવામાં આવે તો, લેડિંગ ફેઈલ પણ થઈ શકે છે.

4 / 5
ચંદ્ર પર વાતાવરણ નથી. ત્યાનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી જેવું નથી. લેડિંગ સમયે સ્પેસફ્રાક્ટની ગતિ અને ગુરુત્વાકર્ષણની ગણતરી ખુબ જ સારી રીતે કરવી જોઈએ. જો સ્પેસક્રાફ્ટની ગતિને મેનેજ કરવામાં નહીં આવે તો સ્પેસક્રાફ્ટ સપાટી પર ક્રેશ પણ થઈ શકે છે. ચંદ્ર પર મોટા મોટા ખાડા પણ છે. તેથી લેડિંગ પહેલા યોગ્ય સપાટી નક્કી કરવી જરુરી છે. જો લેડિંગ પોઈન્ટ બરાબર પસંદ કરવામાં નહીં આવે તો સ્પેસક્રાફ્ટ ક્રેશ થઈ શકે છે.

5 / 5
Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">