ભવનાથ તળેટીમાં ઉમટી ભક્તોની ભીડ, લીલી પરિક્રમાના દર્શન કરો ઘરે બેઠા, જુઓ તસવીર
ગુજરાતમાં દરેક યાત્રા ધામનું અનોખુ મહત્વ છે. ભવનાથ તળેટી પર હાલમાં ચાલી રહેલી પરિક્રમામાં અનેક ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. તંત્રની ગણતરી અનુસાર આ વર્ષે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે પહોંચ્યા છે. ગત વર્ષના અનુસંધાને 12 લાખથી વધુ ભાવિક ભક્તો અત્યાર સુધી પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે તેવી પણ માહિતી સામે આવી છે. આ સમગ્ર લીલી પરિક્રમાની તસવીરો તમને ઘર બેથા પરિક્રમાના દર્શન કરાવશે.
Most Read Stories