AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટીએ ઓરેન્જ કાઉન્ટીના સેનેટર Michelle steelનું કેક-સર્ટીફિક્ટ આપી કર્યું વિશેષ સન્માન, જુઓ photos

Michelle steel : આ ખાસ પ્રસંગે ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ યોગી પટેલ સહિતની ટીમ દ્વારા મિસેલ સ્ટીલને સર્ટીફિક્ટ તેમજ કેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 5:49 PM
Share
મિશેલ સ્ટીલ ઓરેન્જ કાઉન્ટીના સેનેટર બનવાને લઈ હાલમાં તેમની ઓથ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો.

1 / 5
વર્ષ 2023 માટે તે સેનેટર તરીકે ચૂંટાતા આ કાર્યક્રમ યોજાયો. ઓરેન્જ કાઉન્ટીમાં 50 થી 60 શહેર સેનેટરની અન્ડરમાં લાગતા હોય છે.

2 / 5
મિશેલ સ્ટીલ 10 વર્ષથી રિપબ્લિક પાર્ટીના નેતા છે, જે પ્રથમ વાર સેનેટર કરીકે ચૂંટાયા છે.આ અગાઉ તે કાઉન્સીલ વીમેન તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

3 / 5
ફૂલરટ્રોન ખાતે આ ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો જેમાં રીપબ્લિક પાર્ટીના 8 સીટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જાણીતા હોટેલિયર યોગી પટેલ, નિરજ કુમાર, પરિમલ સાહ, સુરેન્દ્ર શર્મા, અમૃત ભંડારી અને નોરમા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

4 / 5
આ ખાસ પ્રસંગે ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ યોગી પટેલ સહિતની ટીમ દ્વારા મિસેલ સ્ટીલને સર્ટીફિક્ટ તેમજ કેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું

5 / 5
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા

સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર

વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા

રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા

નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે

પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી

ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત

વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત

અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો

g clip-path="url(#clip0_868_265)">