AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ટ્રેડિંગની દૃષ્ટિએ ‘વર્ષ 2026’ કેવું રહેશે? ભારતીય શેરબજાર કમબેક કરવા માટે તૈયાર, શું રોકાણકારો માલામાલ થશે?

વર્ષ 2025 માં ભારતીય બજારોના દાયકાઓમાં સૌથી ખરાબ પ્રદર્શન પછી વર્ષ 2026 માં રિકવરીની અપેક્ષાઓ વધી રહી છે. ટૂંકમાં વર્ષ 2026 સ્ટોક માર્કેટની દૃષ્ટિએ સારું જઈ શકે છે.

| Updated on: Nov 30, 2025 | 7:51 PM
Share
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, મોર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ અને ગોલ્ડમેન સૅક્સે આગામી વર્ષે ભારતીય બજારોમાં મજબૂત પુનરાગમનની આગાહી કરી છે. આ વર્ષે શેરબજારે ઇમર્જિંગ માર્કેટ્સની સરખામણીમાં વર્ષ 1993 પછીનો સૌથી મોટો અંતર દર્શાવ્યો છે. એશિયામાં રૂપિયો સૌથી ખરાબ પ્રદર્શન કરનારો હતો.

1 / 5
ભારે સરકારી દેવા સપ્લાયને કારણે બોન્ડ માર્કેટ પર દબાણ સર્જાયું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી નિકાસકારોની કમાણી અને ડોલરના પ્રવાહ બંને પર અસર પડી, જેનાથી બજારની નબળાઈમાં વધુ વધારો થયો. ગ્રોથને સપોર્ટ કરતાં પગલાં, કમાણીના ડાઉનગ્રેડના લાંબાગાળાના વિક્ષેપને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો થઈ રહ્યો છે.

2 / 5
Ashoka Buildcon: 2025માં અત્યાર સુધીમાં સ્ટોક લગભગ અડધો થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન, સ્ટોક 311 થી ઘટીને 161 પર આવી ગયો છે. કેલેન્ડર વર્ષ 2024 માં સ્ટોક 124% વધ્યો. 2024 ની શરૂઆતમાં, સ્ટોક 135 ની આસપાસ હતો.

3 / 5
આ વર્ષે MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ 8% વધ્યો છે પરંતુ હજુ પણ EM બેન્ચમાર્કથી પાછળ છે. રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યા પછી રૂપિયો સ્થિર થઈ શકે છે અને બોન્ડ્સને પણ ટેકો મળવાની અપેક્ષા છે. વર્ષ 2025 માં આંચકાઓ છતાં ભારતનું અર્થતંત્ર અપેક્ષા કરતા વધુ મજબૂત રહ્યું છે. શુક્રવારે સત્તાવાર ડેટા મુજબ, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP એક વર્ષ અગાઉની સરખામણીમાં 8.2% વધ્યું છે. ટોચની 100 કંપનીઓની કમાણી 12% વધી છે, જે અપેક્ષા કરતા પણ સારી છે.

4 / 5
જો કે,  ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે યુએસ ટેરિફના કારણે આગામી નાણાકીય વર્ષ માટે દેશના વૃદ્ધિદરનો પોતાનો અંદાજ 6.4 ટકા પરથી ઘટાડીને 6.2 ટકા કર્યો છે. એવામાં હાઇ વેલ્યુએશન, નબળા નિકાસ, રેકોર્ડ ટ્રેડ ડેફિસિટ અને વૈશ્વિક અનિશ્ચિતતા જેવી પડકારો યથાવત છે. વિદેશી રોકાણકારોએ બે મહિનામાં $1.7 બિલિયન પાછા ખેંચી લીધા છે અને નિષ્ણાતો માને છે કે, ભારતીય ઇક્વિટી બજારો માટે સુધરેલા દૃષ્ટિકોણને કારણે વર્ષ 2026 માં આઉટફ્લોમાં ઉલટફેર જોવા મળી શકે છે.

5 / 5

Stock Market: અમેરિકી શેર્સમાં ગુજરાતીઓ કેવી રીતે રોકાણ કરી શકે? આ 4 વિકલ્પથી શરૂઆત કરો અને ધીરે-ધીરે આગળ વધો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">