AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદા અને કાકા મંત્રી, ભાઈ રેડિયો જોકી ,વન નાઈટ સ્ટેન્ડ પછી પ્રેગ્નનેટ થયેલી અભિનેત્રીનો આવો છે પરિવાર

કુબ્રાનો જન્મ 27 જુલાઈ 1983 ના રોજ બેંગ્લોરમાં થયો હતો. તે એક કલાકાર અને રાજકારણી પરિવારમાંથી આવે છે.કુબ્રાએ નેટફ્લિક્સ પર લોકપ્રિય વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' દ્વારા પોતાની ઓળખ બનાવી છે. તો આજે આપણે કુબ્રા સૈતાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Jul 29, 2025 | 7:26 AM
Share
વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' થી ઓળખ મેળવનારી અભિનેત્રી કુબ્રા સૈત પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી ચૂકી છે. તેના જીવન વિશે એક પછી એક ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે.

1 / 12
તમને જણાવી દઈએ કે કુબ્રા હવે માત્ર એક અભિનેત્રી નથી, પરંતુ તે એક લેખિકા પણ બની ગઈ છે. તાજેતરમાં જ, તેણે પોતાનું પુસ્તક 'ઓપન બુક: નોટ ક્વાઈટ અ મેમોઇર' લોન્ચ કર્યું હતુ.આ પુસ્તકમાં તેણીએ તેના વન નાઇટ સ્ટેન્ડ અને  પ્રેગ્નન્સીનો પણ ઉલ્લેખ કર્યો છે.

2 / 12
ફિલ્મોથી લઈ વેબસિરીઝમાં ધમાલ મચાવનારી કુબ્રા સૈતના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 12
જેમાં કુબ્રાએ તેના જીવન સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી વાતો શેર કરી છે. આ પુસ્તક સાબિત કરે છે કે કલાકારનું જીવન એટલું સરળ નથી જેટલું દેખાય છે. ગ્લેમરની દુનિયા પાછળનું સત્ય કંઈક બીજું જ છે.

4 / 12
તમને જણાવી દઈએ કે કુબ્રા સૈતે બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ 'રેડી' થી કરી હતી. આ ફિલ્મમાં તેનો રોલ ખૂબ જ નાનો હતો. આ પછી તેમણે 'જવાની જાનેમન', 'સુલતાન', 'સિટી ઓફ લાઈફ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તેને સાચી ઓળખ OTT વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' થી મળી હતી.

5 / 12
કુબ્રા સૈત એક ભારતીય અભિનેત્રી ટીવી હોસ્ટ અને મોડેલ છે, જે સુલતાન, રેડી અને સિટી ઓફ લાઇફ ફિલ્મોમાં જોવા મળી છે. તેમજ નેટફ્લિક્સના શો સેક્રેડ ગેમ્સની પ્રથમ સીઝનમાં કુકુ તરીકે જોવા મળી હતી.

6 / 12
કુબ્રા સૈતનો જન્મ બેંગ્લોરમાં એક મેમન પરિવારમાં થયો હતો. તેના માતાપિતા ઝકરિયા સૈત અને યાસ્મીન સૈત છે. તેની માતા મૈસુરની છે અને પિતા ઉટીના છે. તેનો નાનો ભાઈ દાનિશ સૈત રેડિયો જોકી અને ટેલિવિઝન હોસ્ટ છે. તેના કાકા તનવીર સૈત રાજકારણી છે. તેના દાદા અઝીઝ સૈત કર્ણાટકમાં મંત્રી હતા.

7 / 12
અભિનેત્રીએ 2005માં તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ મેનેજમેન્ટ સાયન્સ, બેંગ્લોરમાંથી સ્નાતક થયા પછી દુબઈ ગઈ હતી.

8 / 12
 તેમણે લગભગ તેર વર્ષની ઉંમરે શો હોસ્ટ કરવાનું શરૂ કર્યું. મનોરંજન ઉદ્યોગમાં કારકિર્દી બનાવતા પહેલા સૈતે દુબઈમાં માઇક્રોસોફ્ટમાં એકાઉન્ટ્સ મેનેજર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

9 / 12
કુબ્રા સૈત 2013માં ઇન્ડિયાઝ બેસ્ટ ફીમેલ એમસી એવોર્ડ વિજેતા છે. 2009માં મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ બ્યુટી પેજન્ટમાં મિસ પર્સનાલિટી પણ જીતી હતી. નેટફ્લિક્સ શો સેક્રેડ ગેમ્સમાં કુકુ નામની ટ્રાન્સજેન્ડર મહિલાની ભૂમિકા માટે સૈતની પ્રશંસા કરવામાં આવી હતી.

10 / 12
નેટફ્લિક્સ ઓરિજિનલને 47મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં બેસ્ટ ડ્રામા કેટેગરી હેઠળ નામાંકિત કરવામાં આવી હતી. 25 નવેમ્બર 2019ના રોજ યોજાયેલા એમી એવોર્ડ્સમાં સૈતે સેક્રેડ ગેમ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.

11 / 12
અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર 2'માં અભિનેત્રી કુબ્રા સૈત પણ પોતાના જોરદાર અભિનયથી લોકોના દિલ જીતવા માટે તૈયાર છે. આ ફિલ્મ 25 જુલાઈના રોજ રિલીઝ થવાની છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">