AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીલંકાને ICC નો મોટો ઝટકો: છીનવાઈ 2027 વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની, ટીમ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે કડક કાર્યવાહી કરી છે. શ્રીલંકા પાસેથી વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીના અધિકાર છીનવી લેવામાં આવ્યા છે, જેની પાછળ એક મોટું વહીવટી કારણ જવાબદાર છે.

| Updated on: Aug 30, 2026 | 6:28 PM
Share
ભારત સામે કોલંબો ટેસ્ટ ડ્રો કરાવવાની ખુશીના ગણતરીના દિવસોમાં જ શ્રીલંકા ક્રિકેટ માટે મોટા માઠા સમાચાર આવ્યા છે અને બોર્ડ વહીવટી તેમજ રમત સંકટમાં ફસાઈ ગયું છે. ICC એ કડક વલણ અપનાવીને 14 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાનારી ઐતિહાસિક પ્રથમ વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની શ્રીલંકા પાસેથી પાછી ખેંચી લીધી છે. બોર્ડમાં સરકારી હસ્તક્ષેપ અને સમયસર ચૂંટણી ન યોજવાને પગલે આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

1 / 5
શ્રીલંકા ક્રિકેટ બોર્ડને મોટો ફટકો: શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકાર દ્વારા રચવામાં આવેલી ટ્રાન્સફોર્મેશન કમિટીની વધતી દખલગીરી અને બંધારણીય ફેરફારોને લઈને ICC લાંબા સમયથી નારાજ હતું. આ અગાઉ ICC ની બેઠકમાં પણ શ્રીલંકન પ્રતિનિધિઓના ભાગ લેવા પર રોક લગાવવામાં આવી હતી. વારંવારની ચેતવણી છતાં બોર્ડની ચૂંટણી ન યોજાતાં આખરે ટૂર્નામેન્ટને દેશ બહાર ખસેડવાનો નિર્ણય લેવાયો છે.

2 / 5
શ્રીલંકા ક્રિકેટ ટ્રાન્સફોર્મેશન કમિટીના સેક્રેટરી પ્રકાશ શેફ્ટરે પુષ્ટિ કરી છે કે ટૂર્નામેન્ટ શ્રીલંકામાંથી શિફ્ટ કરી દેવામાં આવી છે, જોકે નવા વેન્યૂની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

3 / 5
શ્રીલંકાની ટીમ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થશે? આ 6 ટીમોના મેગા ઇવેન્ટમાં ટોપ-5 રેન્કિંગ ધરાવતી ટીમો અને યજમાન દેશને સીધો પ્રવેશ મળવાનો હતો. અગાઉ યજમાન હોવાના નાતે શ્રીલંકાને ડાયરેક્ટ એન્ટ્રી મળી ગઈ હતી. પરંતુ હવે યજમાની છીનવાઈ જતાં શ્રીલંકા ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર આવી ગયું છે, કારણ કે તેમની વિમેન્સ ટીમ ICC T20 રેન્કિંગમાં 7મા સ્થાને છે.

4 / 5
શ્રીલંકાના સ્થાને કોને મળશે મોકો? હાલમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાએ ટોપ-5 ટીમ તરીકે પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. જો આ ટૂર્નામેન્ટની નવી યજમાની ટોપ-5 દેશોમાંથી કોઈ એકને મળે, તો 6ઠ્ઠા ક્રમે રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ શ્રીલંકાના સ્થાને ક્વોલિફાય થશે. જો ICC દ્વારા UAE જેવા કોઈ તટસ્થ દેશને યજમાન બનાવવામાં આવશે, તો 15મી રેન્ક હોવા છતાં UAE ની ટીમ યજમાન તરીકે ટૂર્નામેન્ટ રમતી જોવા મળશે.

5 / 5

શ્રીલંકામાં તક ન મળતાં BCCIએ બનાવ્યો માસ્ટર પ્લાન, એક ખેલાડી જશે ઈંગ્લેન્ડ, બીજો રમશે દુલીપ ટ્રોફી

Follow Us
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી

સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ

ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત

સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!

સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ

વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video

અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા

એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત

મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી

આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો

g clip-path="url(#clip0_868_265)">