AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મ પરિવર્તનના કારણે ચર્ચમાં રહેનારી પંજાબની “ઐશ્વર્યા રાય” કહેવાતી હિમાંશી ખુરાનાનો પરિવાર જુઓ

હિમાંશી ખુરાના પંજાબી ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તે "બિગ બોસ 13" માં પણ ખૂબ જ ધમાલ મચાવી હતી. તે તેના લુક્સ માટે ચર્ચામાં રહે છે. તેના લુક્સ અને મનમોહક આંખોથી મોહિત ચાહકો તેને પંજાબની "ઐશ્વર્યા રાય" કહે છે.

| Updated on: Aug 31, 2026 | 7:29 AM
Share
 બિગ બોસ ફેમ આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના વચ્ચે હાલમાં સોશિયલ મીડિયા પર કોલ્ડ વોર જોવા મળી રહી છે. બંને અલગ થયા છે. તો ચાલો જાણીએ હિમાંશી ખુરાનાના પરિવાર વિશે.

1 / 13
હિમાંશી ખુરાનાનો જન્મ 27 નવેમ્બર 1991 રોજ થયો હતો. તે એક ભારતીય મોડેલ, અભિનેત્રી અને સિંગર છે. જે પંજાબી ફિલ્મોમાં કામ કરે છે.

2 / 13
હિમાંશી ખુરાનાનો પરિવાર જુઓ

હિમાંશી ખુરાનાનો પરિવાર જુઓ

3 / 13
તે પંજાબી ફિલ્મ "સડ્ડા હક" માં જોવા મળી હતી. 2019માં રિયાલિટી શો "બિગ બોસ 13" માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો.

4 / 13
હિમાંશી ખુરાના પંજાબના કિરાતપુર સાહિબના વતની છે. નવેમ્બર 2019માં હિમાંશી ખુરાનાએ બિગ બોસ 13 સંબંધો જાહેર કર્યા હતા.

5 / 13
જાન્યુઆરી 2020માં તેમણે ટ્વિટર પર પુષ્ટિ આપી કે તેણીના મંગેતર બિગ બોસના સહ-સ્પર્ધક આસીમ રિયાઝ સાથેના તેના સંબંધોનો અંત આવી ગયો છે.

6 / 13
 હિમાંશી ખુરાનાએ 16 વર્ષની ઉંમરે મિસ લુધિયાણા બન્યા પછી મોડેલિંગ કારકિર્દી શરૂ કરી હતી.

7 / 13
તે મિસ પીટીસી પંજાબી 2010માં ફાઇનલિસ્ટમાંની એક હતી. તે જ વર્ષે તેમણે ચંદીગઢમાં આયોજિત મિસ નોર્થ ઝોન સ્પર્ધા જીતી હતી.

8 / 13
2010માં "જોડી - બિગ ડે પાર્ટી" (પંજાબી એમસી અને કુલદીપ માનક) ગીતથી પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં 2012માં (ફિરોઝ ખાન) અને ઇઝહાર (હરજોત) ના (ફસલી બટેરે) ના મ્યુઝિક વીડિયોમાં અભિનય કર્યો હતો.

9 / 13
2013માં, ખુરાના સોચ (હાર્ડી સંધુ) અને હિટ ફિલ્મ સડ્ડા હકમાં જોવા મળી હતી. 2015 તેના માટે ખૂબ જ સફળ વર્ષ સાબિત થયું કારણ કે તેમણે જસ્સી ગિલ, બાદશાહ, જે સ્ટાર, નીન્જા, મનકીર્ત ઔલખ અને અન્ય ઘણા સિંગરો સાથે કામ કર્યું હતું.

10 / 13
હિમાંશી ખુરાનાએ પંજાબી ફિલ્મ સડ્ડા હક સાથે અભિનેતા તરીકે પંજાબી સિનેમામાં પ્રવેશ કર્યો, જેણે તેમને ખ્યાતિ મેળવવામાં મદદ કરી.જોકે તેમની પહેલી બોલિવૂડ ફિલ્મ જીત લેંગે જહાં હતી.

11 / 13
 ત્યારબાદ પંજાબી ફિલ્મ લેધર લાઇફમાં મુખ્ય ભૂમિકામાં દેખાઈ હતી. તેમણે 6 દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ અભિનય કર્યોછે. જેમાં 2  કન્નડ, 2 તમિલ, 1 તેલુગુ, 1 મલયાલમ છે.

12 / 13
 હિમાંશી ખુરાના સતત અનેક પ્રોજેક્ટ્સમાં સામેલ રહે છે. તે એક મ્યુઝિક વીડિયો કે ગીત માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે. તે હાલમાં તેના આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેની કુલ સંપત્તિ 10-20 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.તમને જણાવી દઈએ કે, હિમાશી ખુરાનાને ચાહકો પંજાબની "ઐશ્વર્યા રાય" કહે છે. ફિલ્મોની સાથે મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. હિમાંશી ખુરાના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત

આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત

જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર

વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત

ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video

વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી

તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'

Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી

g clip-path="url(#clip0_868_265)">