29 August 2026

હાડકાં મજબૂત કરવા આ 6 સુપરફૂડ ડાયટમાં ઉમેરો

Photo Credit - iStock

રાગીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

Photo Credit - iStock

100 ગ્રામમાં આશરે 350 મિલિગ્રામ કેલ્શિયમ મળી શકે છે.

Photo Credit - iStock

તેથી ઘઉંને બદલે રાગીથી બનેલી રોટલીનો વિચાર કરવો જોઈએ.

Photo Credit - iStock

કેલ્શિયમ માટે દૂધ, દહીં અને ચીઝ જેવા ડેરી ઉત્પાદનનો પણ સમાવેશ કરી શકો છો.

Photo Credit - iStock

બ્રોકલી જેવા કેટલાક લીલા શાકભાજીમાં પણ કેલ્શિયમ મળે છે.

Photo Credit - iStock

તેથી રોજિંદા આહારમાં વિવિધ પ્રકારના શાકભાજીનો સમાવેશ કરવો ફાયદાકારક છે.

Photo Credit - iStock

નિષ્ણાતોના મતે, તલ પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે.

Photo Credit - iStock

ડાયટમાં તલના લાડુનો સમાવેશ કરી શકો છો.

Photo Credit - iStock

હાડકાંને મજબૂત બનાવવા માટે ડાયટમાં સોયાના ટુકડાનો પણ સમાવેશ કરી શકો છો.

Photo Credit - iStock

મહત્વનું છે કે, સોયા કેલ્શિયમ તેમજ પ્રોટીન પૂરું પાડે છે.

Photo Credit - iStock

મખાના ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને સાથે પાચનમાં પણ સુધારો થાય છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock